Sep 29 2008

ઓક્ટોબર (૨૦૦૮) મહીનાની બેઠક

Published by at 12:51 am under મીટીંગની નોટીસ

સાહિત્ય સરિતાનાં મિત્રો,
 
આપણી   ઓક્ટોબર (૨૦૦૮)   મહીનાની બેઠક તારીખ   ૧૨ , રવિવારનાં રોજ ગોઠવવામાં આવી છે..
 
 યજમાન  શ્રી :  જયંત પટેલ
 
તારીખ :  ઓક્ટોબર  ૧૨ રવિવાર
 
સમય :   બપોરે ૨.૦૦ થી ૫.૦૦


 સાહિત્યસરીતાની 12મી ઓક્ટો.ની આગામી બેઠકનો વિષય, ઋતુને અનુરૂપ
“પાનખર”રાખ્યો છે.આજકાલ તો બધે જ પાનખર ચાલી રહી છે એમ લાગે છે.. શેરબજારમાં તો ખાસ !!!!!!   તો ચાલો, મળીએ અને ઘડીભર આપણા શબ્દોના રંગો ભરી વસંતની જેમ એને સજાવીએ….જરૂર પધારજો…
અને હા, સૂત્રધાર છે

 રસેશભાઇ દલાલ…..
 

બેઠકને અંતે હળવા નાસ્તાની વ્યવસ્થા છે. 
આ બેઠકમાં આપ સૌ ઉમળકા ભેર હાજર રહેશો તેવી અભિલાષા.
અગાઉથી આપની હાજરીની જાણ કરવા વિનંતિ છે.
 
જયંતભાઇનો ફોન નં.નીચે મુજબ છે.

૭૧૩-૯૭૮-૨૩૪૬ ( ઓફીસ)
૨૮૧-૩૪૪-૮૩૩૪ ( ઘર)
૮૩૨-૫૬૬-૫૨૮૯ ( સેલ)

કીરીટ ભક્તા-કો-ઓર્ડીનેટર
દેવિકા ધ્રુવ -સહાયક કો-ઓર્ડીનેટર
                 ગુજરાતી સાહિત્ય સરિતા
http://devikadhruva.wordpress.com
www.gujaratisahityasarita.org
 

No responses yet

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help