Jul 04 2019

જુલાઈ ૨૦૧૯ઃ બેઠકની જાહેરાત…

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક…..

તારીખ – ૧૪  જુલાઈ ૨૦૧૯ – રવિવાર

સમય – બપોરે ૧.૩૦ થી ૪.૩૦

૧.૩૦ થી ૨.૦૦ ચાહ નાસ્તો, મિત્રો સાથે મળવું

૨.૦૦ થી ૪.૧૫ સાહિત્ય સરિતા વક્તાઓની પ્રસ્તુતિ

૪.૧૫ થી ૪.૪૫ આભારવિધી, સમુહ ફોટો, સાફ સફાઈ અને હોલ સુપ્રત.

સ્થળ – સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટર,

૨૩૪ માટલેજ વે,

સુગરલેન્ડ, ટેક્સાસ ૭૭૪૭૮

સ્થળનો ફોન નંબર- ૨૮૧-૨૭૫-૨૮૮૫

RSVP MUST

બે મુખ્ય વક્તાઃ (૧૫ મિનિટ) માટે…

જો આપની પાસે કોઇ વિષય તૈયાર હોય તો શનિવાર ૬ઠી જુલાઈ સૂધીમા વિસ્તારપુર્વક માહિતી સાથે જણાવશો.

અન્ય વક્તાઓ માટે :

વિષય:- આપને મનગમતો વિષય

આપ કૃતિ રજૂ કરવાના હો તો પ્રમુખ/ઉપપ્રમુખને જણાવશો. ફોન કે ઈમૈલ દ્વારા.

આ બેઠકમાં શ્રી સતીશભાઇ પરીખના સૌજન્યથી Light lunch નો બંદોબસ્ત કરવામાં આવેલ છે. માટે એ ઘણું અગત્યનું છે કે આપના RSVP – (હા અથવા ના)  બુધવાર ૧૦ જુલાઈ ૨૦૧૯ સુધી અચુક જણાવશો જેથી યોગ્ય વ્યવસ્થા કરી શકાય.

સભ્યોને ખાસ વિનંતિ, બધી બેઠકના અહેવાલ સરિતાની વેબસાઈટ પર મુકાય છે, વાંચી આપનો અમૂલ્ય અભિપ્રાય આપવાનુ ચુકશો નહિ.

પ્રમુખ – શ્રી ફતેફઅલી ચતુર -૮૩૨-૬૪3-૮૭૫૩ fatehalichatur@yahoo.com
ઉપ પ્રમુખ- શ્રીમતી શૈલાબહેન મુન્શા – ૮૩2-૭૩૧-૪૨૦૬ smunshaw22@yahoo.co.in
ખજાનચી/સેક્રેટરી- શ્રીમતી અવનીબહેન મહેતા – ૬૩૦-૫૬૧-૫૪૦૭ avnichoksi@gmail.com
સલાહકાર–શ્રીમતી દેવિકા ધ્રુવ-૨૮૧ ૪૧૫ ૫૧૬૯ ddhruva1948@yahoo.com

One response so far

One Response to “જુલાઈ ૨૦૧૯ઃ બેઠકની જાહેરાત…”

  1. Mukund Gandhion 10 Jul 2019 at 9:37 am

    I will attend this Bethak

    Mukund Gandhi

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.