જૂન ૨૦૦૮ બેઠક

સાહિત્ય સરિતાનાં સભ્ય મિત્રો
 
જૂન મહીનામાં આવતા ” ફાધર્સ ડે” નિમિત્તે આપણને સૌને વડીલ અને માનનીય મુકુંદભાઈ ગાંધીને ત્યાં બેઠક આયોજવાનુ આમંત્રણ મળ્યુ છે.
 
તા. : ૦૬/૨૨/૨૦૦૮
સમય બપોરે ૨.૦૦ થી ૫.૦૦
સ્થળ 203 Kingfisher Dr
Sugarland, TX  77478
 
ફોનઃ
ઘર નંબર ૨૮૧-૨૪૨-૮૫૮૬
સેલ નંબર ૨૮૧-૬૬૦-૨૫૩૫
 
આ વખતની બેઠકમાં-વિષય-” મારા પિતાજી” રાખેલ છે  જે સભ્યો પોતાની કૃતી રજુ કરવા માંગે છે તેમને વિનંતી કે તેઓ તેમની કૃતિ વિશે અને તેમની હાજરી વિષેની જાણ  કો ઓર્ડીનેટર શ્રી ફતેહઅલી ચતુરને જાણ કરે (૮૩૨)૬૪૩-૮૭૫૩
 
આપણા સભ્ય વિજય શાહની પત્રશ્રેણી “પૂ.મોટાભાઈ” ઉપર વાર્તાલાપ થશે જેની રજુઆત સર્વશ્રી મુકુંદભાઈ ગાંધી રસેશ દલાલ અને વર્ષાબેન શાહ કરશે. પાર્શ્વ સંગીતની જવાબદારી શ્રી મનોજ મહેતા એ લીધી છે.અને સભા સંચાલન વર્ષાબેન શાહ કરશે.
 
આ પ્રોગ્રામમાં આપ સૌ ઉમળકા ભેર હાજર રહેશો તેવી અભિલાષા

5 Responses to “જૂન ૨૦૦૮ બેઠક”

  1. નીલા Says:

    We are proud of you.

  2. Dr. Chandravadan Mistry Says:

    સાહિત્ય સરિતાના સૌને નમસ્તે……મારા પિતાજી વિષયે ચર્ચા કરનાર છો એ જાણી ખુશી……પુજ્ય મોટાભાઈ ના વાર્તાલાપ બાદ નાટકરુપાંતર શક્ય તો વધુ ખુશી હશે….શુભેચ્છાઓ સહીત, ચન્દ્રવદનભાઈ

  3. nilamdoshi Says:

    શુભેચ્છાઓ અલગ રીતે મોકલી જ આપી છે. છતાં અહીં ફરી એકવાર આપને તથા તેમાં સક્રિય રીતે ભાગ લેનાર સૌને ખૂબ ખૂબ અભિનન્દન…ાને હવે પ્રતીક્ષા વીડીયોની…

  4. DR.SHARAD SHAH Says:

    we are proud of you.

    I am also sorry that I could not do it.

    God bless you and Motabhai

    SHARAD

  5. gopal parekh Says:

    તમારા કામને અંતરના આશીર્વાદ

Leave a Reply