Archive for the 'નવીન બેંકર' Category

Aug 01 2010

જુલાઇ ૨૦૧૦ બેઠક્નો અહેવાલ- શ્રી. નવીન બેન્કર

ગુજરાતી સાહિત્ય સરિતા ઓફ હ્યુસ્ટનની મીટીંગ તારિખ ૧૭ જુલાઈ ૨૦૧૦ ને શનિવારના રોજ  ક્લીયરલેન્ડ સ્થિત શ્રી. હરીશ પાઠક અને શ્રીમતિ નલીનીબેન પાઠકના નિવાસસ્થાને યોજવામાં આવી હતી.શ્રી. સતિશ પરીખ અને શ્રી.કમલેશ લુલ્લાએ સભાનું સંચાલન સંભાળ્યું હતું.શ્રીમતિ રેખાબેન બારડે પ્રાર્થનાથી શરૂઆત કર્યા બાદ, શ્રીમતિ પ્રવીણાબેન કડકીયા, વિશ્વદીપ બારડ, અશોક પટેલ,વિજય શાહ,ગીરીશભાઈ દેસાઈ, ધીરુભાઈ શાહ, શૈલાબેન મુન્શા,પ્રશાંત મુન્શા […]

2 responses so far

Jul 16 2010

ડોક્ટર બળવંત જાનીનો વાર્તાલાપ -નવિન બેંકર

ડો બળવંત જાની સાથે ગુજરાતી સાહિત્ય સરિતા અને સ્વામીનારાયણ (BAPS) સંસ્થાનાં સભ્યો આષાઢ સુદ બીજ ને મંગળવાર તારીખ ૧૩ જુલાઈ ૨૦૧૦ ની ખૂશનૂમા સાંજે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદીરના સભાખંડમાં, સાહિત્યવિદ ડોક્ટર બળવંત જાની ના વાર્તાલાપનો એક કાર્યક્રમ સ્વામિનારાયણ મંદીર તથા હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ઉપક્રમે લગભગ ત્રણસો જેટલા સાહિત્ય રસિકો સમક્ષ યોજવામાં આવ્યો હતો. હ્યુસ્ટનની ગુજરાતી […]

4 responses so far

May 17 2010

હ્યુસ્ટનમાં સ્વર્ણિમ ગુજરાતની શાનદાર ઉજવણી- અહેવાલ – નવીન બેન્કર

                  ગુજરાત રાજયની સ્થાપનાનો સુવર્ણ જયન્તી મહોત્સવ દુનિયાભરમાં વસતા વતનપ્રેમી ગુજરાતીઓ ઉત્સાહ અને આનંદથી ઉજવી રહ્યા હોય ત્યારે હ્યુસ્ટનના ગુજરાતીઓ તેમાંથી કેમ બાકાત રહે ? ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના નેજા હેઠળ અને બીજેપી ઓફ હ્યુસ્ટનના સહકારથી તેમજ ભક્તા સમાજ,પાટીદાર સમાજ,જૈન સમાજ,સનાતન હિન્દુ સેન્ટર, સ્વામિનારાયણ મંદીર,વલ્લભ પ્રીતિ સેવા સમાજ ( પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ હવેલી ),સિનિયર સિટિઝન્સ […]

15 responses so far

Sep 23 2008

સપ્ટેમ્બર 2008ની બેઠક-અહેવાલ: નવીન બેંકર

શ્રી ગૌરાંગ દિવેટીઆ સાહિત્ય સરિતાને આંગણે :   ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની 79મી બેઠક,તારીખ 20 સપ્ટે. ને શનિવારની બપોરે,સ્થાનિક કવિઓ,લેખકો,સાહિત્યપ્રેમી શ્રોતાઓની હાજરીમાં,ભારતથી પધારેલ કવિ શ્રી ગૌરાંગ દિવેટીઆના અતિથિવિશેષ પદે રાહુલ ધ્રુવના નિવાસસ્થાને યોજવામાં આવી હતી.બેઠકના સૂત્રધાર શ્રી વિશ્વદીપ બારડ હતા.તેમના સ્વાગત પ્રવચન અને કોકિલકંઠી સંગીતા ધારિયા (ડલાસ )ની ‘મા શારદા’પ્રાર્થના પછી કાર્યક્રમની શરૂઆત  થઇ.   સંસ્થાના […]

No responses yet

« Prev

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help