Jun 03 2009
અમદાવાદ- ટાઈમ્સ ઓફ ઈંડિયાએ લીધેલી નોંધ
toia_2009_5_30_23
Navyaa Malini has noted the gujarati Sahitya Sarita and Vijay Shah in her article “Blog it the “write” way“
Jun 03 2009
toia_2009_5_30_23
Navyaa Malini has noted the gujarati Sahitya Sarita and Vijay Shah in her article “Blog it the “write” way“
Sep 03 2008
અંતાક્ષરી જોતા જોતા કીરિટ ભક્તાને મનમાં વિચાર આવ્યો કે જો ફીલ્મી ગીતો ની અંતાક્ષરી હોય તો ગુજરાતી ગીતો અને શેરોની અંતાક્ષરી કેમ ન થઈ શકે? એમના વિચારમાં છુપાયેલી ઉત્સુકતાએ મને વિચારતો કરી મુક્યો અને આ વાત સત્ય થતી ત્યારે જણાઇ જ્યારે સુમન અજ્મેરી અને રસીક મેઘાણી કક્કાવારી પ્રમાણે શેરોની યાદી તૈયાર કરતા [...]
Sep 02 2008
“ચાલો ગુજરાત્”ના ઉદઘોષથી પ્રેરાઈને ગુજરાતી સાહિત્ય સરિતા-હ્યુસ્ટનની વિશિષ્ઠ કૌશલ્યતા ધરાવતા ૧૨ સભ્યોની ટુકડી ૨૮ ઓગષ્ટના રોજ પહોંચી. સુનીલ નાયક ની આગેવાનીમાં શરુ થતા આ અધિવેશનમાં ૧૫૦૦૦ જેટલા ગુજરાતીઓની સરભરા કરવા કરાયેલુ આયોજન ખુબ જ વ્યવસ્થીત હતું.
૧. ગુજરાત દર્શન અંતરીક્ષમાંથી
શનીવારે બપોરે ૧.૩૦ કલાકે નાસાનાં વૈજ્ઞાનિક અને અવકાશ વિજ્ઞાનનાં નિષ્ણાત ડો. કમલેશ લુલ્લા સમગ્ર શ્રોતા વર્ગને તેમની સાથે [...]
Jun 23 2008
શ્રી મુકુંદ ગાંધી- પૂ. મોટાભાઈનાં પાત્રમાં
સંગીતકાર મનોજ મહેતા, મુકુંદભાઈ અને વર્ષાબેન શાહ પત્ર વાંચનની ક્ષણોમાં
પ્રવક્તા નાં પાત્રમાં વર્ષાબેન શાહ અને સોહમનાં પાત્રમાં શ્રી રસેશ દલાલ
નાટ્યમાં તલ્લીન શ્રોતાગણ..વિજય શાહ, સતીશ પરીખ, નિખિલ મહેતા,ફતેહ અલી ચતુર્ સરયુબેન પરીખ, દેવિકાબેન ધ્રુવ અને પ્રશાંત મુનશા. પાછળની હરોળમાં રીધ્ધીબેન દેસાઈ, દીપાબેન દલાલ અને તેમના બેન તથા કનક બેન શાહ નાટક [...]
Jan 20 2008
વિશાલ મોણપરાના ફોન પરિચય પછીતો ઘણા લાંબા સમયે મળવાનુ થયુ અને ત્યારથીજ તેમના વેબ જગતમાં ગુજરાતી કી બોર્ડ ની શોધ વિશે કંઇક લખવા અને તેમની કાવ્ય પ્રવૃત્તિને માણવા હું ઉત્સુક હતો. અને તે તક મળી બે વર્ષ પહેલા જ્યારે તેઓ હ્યુસ્ટ્ન જોબ લઈ સ્થીર થયા. નમ્ર અને મિત્તભાષી વિશાલે એમનુ કી બોર્ડ ઉપરાંત તેમની વેબ [...]