Mar 22 2021

બેઠક ક્રમાંક ૨૧૮, તારીખ ૨૦ માર્ચ ૨૦૨૧

Published by at 6:00 pm under Uncategorized

બેઠક ક્રમાંક ૨૧૮, તારીખ ૨૦ માર્ચ ૨૦૨૧,  આજના અતિથિ વિશેષ, આપણા નિમંત્રણ ને માન આપીને શિકાગો થી ડો. અશરફભાઈ અને ડો. મધુમતી બહેન મહેતા અને કેલીફોર્નીયા થી ડો. મહેશભાઈ રાવલ જોડાયેલા. આ ત્રણ કવિ મહારથીઓ ની હાજરી થી બેઠકની   ખૂબ રંગત સભ્ય મિત્રો એ  માણી .

 

 

3 responses so far

3 Responses to “બેઠક ક્રમાંક ૨૧૮, તારીખ ૨૦ માર્ચ ૨૦૨૧”

  1. ડૉ.મહેશ રાવલon 23 Mar 2021 at 11:12 pm

    ગુજરાતી સાહિત્ય સરિતા- હ્યુસ્ટનનો, સુંદર કાર્યક્રમનું આયોજન કરી, ડૉ.અશરફભાઇ,ડો,મધુમતીબેન અને મને,
    ગઝલો પ્રસ્તુત કરવાનું નિમંત્રણ પાઠવી,ગઝલોની મહેફિલમાં રજૂ થયેલી ગઝલોને ભાવસભર પ્રતિભાવથી રસપૂર્વક બિરદાવવા બદલ, ઉપસ્થિત સર્વે ભાવકો,વડીલો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરૂં છું.શ્રી નિખિલભાઈએ સમગ્ર કાર્યક્રમનું બહુ સરસ સંચાલન કર્યું.
    એમનો પણ,આ તકે આભાર.

  2. charusheelavyason 24 Mar 2021 at 9:54 pm

    આભાર શ્રી મહેશભાઈ,

    આપ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા એ બદલ આભાર. અમને બધાને ખૂબ મજા આવી.

    ફરી આપનો આભાર.ડૉ. અશરફ્ભાઈ અને ડૉ મધુમતિબહેન સાથે આપે પણ વાતાવરણ રસ સભર

    બનાવી અમને મુગ્ધ કરી દીધા હતા.

    ચારુ વ્યાસ

    પ્રમુખ

  3. ડૉ.મહેશ રાવલon 25 Mar 2021 at 11:19 pm

    આપની કદરદાન લાગણીને ગઝલપૂર્વક,સાદર વંદન.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.