Comments for ગુજરાતી સાહિત્ય સરિતા

Comment on સાહિત્ય સરિતાની બેઠક ફેબ્રુઆરી ૨૧,૨૦૧૦ by vishwadeep
Pravinaben,

Very good  report..meeting was great. Thank you Prafullaben for hosting this GSS meeting.  enjoyed your delicious food.

Comment on સાહિત્ય સરિતાની બેઠક ફેબ્રુઆરી ૨૧,૨૦૧૦ by Shaila munshaw
ખુબ સુંદર અહેવાલ.

Comment on વેબ જગતનું ગુજરાતી કી બોર્ડ શોધનારો સંશોધક વિશાલ મોણપરા. by “માનવ”
વિશાલભાઇ એ તો આ શોધથી ગુજરાતી સાહીત્યને વેબ જગતમાં “કણ માથી મણ” જેટલુ બનાવવામાં ખુબ જ મદદ કરી છે..

એક જમાનો હતો કે કવિતાતો સ્કેન કરી ને Jpg સ્વરુપે અપલોડ કરાતી હતી અને આજે એક જમાનો છે કે

મારા જેવો ટેણીયો પણ પોતાની વેબસાઇટ બવાવી નાખે છે…

Spacially Thnx to Mr. Vishal Monpara

“માનવ”

Comment on સાહિત્ય સરિતાની બેઠક ફેબ્રુઆરી ૨૧,૨૦૧૦ by saryu
સાહિત્ય મિત્રો,

બેઠકનો અહેવાલ વાંચી ખુશી થઈ.

સરયૂ પરીખ

http://www.saryu.wordpress.com

Comment on સાહિત્ય સરિતાની બેઠક ફેબ્રુઆરી ૨૧,૨૦૧૦ by "માનવ"
ખુબ જ સરસ છે. આપની ૧૦૨ બેઠક…

ક્યારેક તો એવું થાય છે. કે કદાચ હું પણ હાજર હોત….

“માનવ”

Comment on ગુજરાતી શબ્દ સ્પર્ધા બૃહદ સ્તરે ઉજવાઇ ૧૦૧મી બેઠકમાં-પ્રવિણા કડકીયા by "માનવ"
મારું મેઇલ આઇડી બંધ છે….

વિશાલભાઇ હું મેઇલ નહીં વાંચી શકું

જો એવું હોય તો હું કોલ કરીશ આપને પણ મારી પાસે નંબર નથી..

“માનવ”

Comment on ગુજરાતી શબ્દ સ્પર્ધા બૃહદ સ્તરે ઉજવાઇ ૧૦૧મી બેઠકમાં-પ્રવિણા કડકીયા by "માનવ"
Kindly dont moderate this comment..

આજે જ આ સાઇટની મુલાકાત લીધી.

મને ખુબ જ ગમી છે, આપની આ સાઇટ,

અને આપ લોકો હ્યુસ્ટન માં રહી ને પણ

આપણી ગુજરાતી ભાષાને લુપ્ત  થતી બચાવવા માટે

આટલો બધો પ્રયત્ન જો કરી રહ્યા હોય

તો અમે ગુજરાત માં રહી ને કેમ નહી..

અને આટલા બધા લોકો એક જ લક્ષ્ય માટે કામ કરતા હોય તો

કેટલો બધો આનંદ થાય.

આમ તો મારું નામ જીજ્ઞ્રેશ પારેખ “માનવ” છે,

અને હું પણ આ જ પ્રકારનું જ કંઇક કામ કરું છું,

મારું એક સાહીત્ય ગ્રુપ છે

નામ છે “છેલછબીલો ગુજરાતી” ,

અને ટૂંક સમયમાં જ એક વેબસાઇટ બનાવી ને આ ગ્રુપ ને માત્ર

અમદાવાદ પુરતું જ નહી પણ વિશ્વ ના લોકો આને જાણે એવું કંઇક

કરવા જઇ રહ્યા છીયે…..

અને એક વાત નો ખુલાસો કરવાની ઇચ્છા છે…

કે મે કરેલી ભુતકાળની ભુલો ને વિશાલભાઇ

મને એક નાનુ બાળક સમજી ને માફ કરી દે.

આમ તો માત્ર ૧૮ વર્ષનું બાળક જ છું.

વિશાલભાઇ એક્વાર મને કોલ કરશો પ્લીઝ મારે તમારી હેલ્પ જોઇએ છે.

“માનવ”

+૯૧૯૯૭૯૮૭૯૮૭૫

Comment on ગુજરાતી સાહિત્ય સરિતા વેબ સામયિક by Devika Dhruva
ડો.મહેશભાઇ અને ડો.મેવાડા…બંને ડોક્ટરોનો ખુબ ખુબ આભાર..પરસ્પર પ્રતિભાવ કેટલો પ્રોત્સાહક હોય છે !!

નિર્મળ આનંદની આ સરિતામાં મળતા રહીશુ..અમારા ગ્રુપના સર્વે સભ્યો વતી ફરી એક વાર આનંદ સાથે આભાર વ્યક્ત કરું છું.

Comment on ગુજરાતી લખવુ છે? by ભગીરથ પટેલ
સંચાલક શ્રી,

આ સાથે મારી પ્રથમ સ્વરચિત અછંદાસ રચના મોક્લું છું. લખવાનું સાહસ આજ સુધી કયારેય કર્યું નથી. ખબર નથી કે આ રચના આપના વેબપેજ પર સ્થાન પામવાને લાયક છે કે નહી? વિદેશમાં છું અને વ્યવસાયે ઇજનેર છું, એટલે વ્યાકરણની ક્ષતિયો માફ કરી/સુધારીને પણ જો સ્થાન મળશે તો મને વધું લખવાની હિંમત મળશે તે આશા સાથે પ્રસ્તુત છે “પ્રેમ”….

પ્રેમ…

માત્ર સમર્પિત યુગલની લાગણીઓમાં જ સિમિત નથી પ્રેમ…

પરિભાષા નથી, પણ જગત આખાની ભાષા છે પ્રેમ…

ઘન, પ્રવાહિ કે વાયુ નથી, રંગ, ગંધ, ક્દ, આકાર, કે પરિમાણ નથી,

વિજ્ઞાન નથી, તોયે ન્યુટનના ત્રણે નિયમો પાળે છે પ્રેમ….

અર્થશાસ્ત્ર નથી, તોયે ઘણા શાસ્ત્રોનો અર્થ છે પ્રેમ….

જાણો તો, જગત આખાનું નાણું છે પ્રેમ…

કરાય નહીં વેપાર પ્રેમનો, એવો છે જગતનો વહેવાર,

થાય પ્રેમ તણો વહેવાર, તે દિ જ બને સાચો તહેવાર,

સમયની સાથે વહી જાય…, અને રહી જાય તે પ્રેમ…

ધ્વનિ સાથે પ્રેમ તે સંગિત, શબ્દ સાથે પ્રેમ તે ગીત,

અન્ન સાથે પ્રેમ તે સ્વાદ, પ્રકૃતિ સાથે પ્રેમ તે સૃષ્ટિ,

દ્રશ્ય સાથે પ્રેમ તે સુંદર, દ્રશ્યમાં નહીં દ્રષ્ટિમાં છે પ્રેમ…

જ્યાં જુઓ ત્યાં પ્રેમ, તોયે વ્હેંત છેટો છે પ્રેમ…

નસીબ હોય તો જ મળે એમ નહીં, પણ નસીબ હોય તો જ સમજાય પ્રેમ…

વિદ્વાનોને ભલે ના સમજાય, અભણ તો શું? જીવ માત્રને પણ સમજાય પ્રેમ…

બાલ, તરુણ, વૃધ્ધ તો શું? ઝાડ, પાન, પશુ, પક્ષીનો પણ ઇજારો નથી પ્રેમ…

જડ અને ચેતનમાં પણ પ્રેમ…

ઉષાના કિરણોને ઝાકળ સાથે પ્રેમ…

વરસાદના સૂરજનો મેઘધનુષમાં ભાસે પ્રેમ…

તરુ ને ધરા સાથે, તારામંડળ ને ધ્રુવ સાથે પ્રેમ…

પર્વતને નદી સાથે, નદીને દરિયા સાથે ને માટીને ઢેફા સાથે પ્રેમ…

કણ કણમાં છે પ્રેમ, પ્રભુ તારો, કણ કણમાં છે પ્રેમ…

જગત આખામાં પથરાય એટલો વ્યાપક તોયે, નાના બાળકની મુઠ્ઠીમાં સમાય પ્રેમ…

નિબંધમાં બંધ થાય નહીં, તોયે મુક્તકના પદોમાં સમાય પ્રેમ…

કોઈ સાચા સંતની ઝોળીમાં પણ સમાય પ્રેમ…

સ્વજનની આંખોમાં પણ ઊભરાય પ્રેમ…

થવું જ હોય પ્રેમમાં, તો પાગલ કે ઘાયલ નહીં પણ લાયક થવાય

ડૂબે તે તરે, ને તરે તે ડૂબે, આ તો પ્રેમ છે ભાઇ પ્રેમ…

સમ્રાટ અને તવંગર તો શું? નિર્ધનનો પણ ખજાનો હોય પ્રેમ…

ભક્તિની શક્તિ છે, શાસ્ત્ર નહીં પણ શસ્ત્ર છે પ્રેમ…

આમતો મને અને તમને પણ છે ક્યાંક પ્રેમ…

પણ મારો ને તમારો પ્રેમ એક બિંદુ, ને મારા પ્રભુનો પ્રેમ છે સિંધુ,

કણ કણમાં છે પ્રેમ, પ્રભુ તારો, કણ કણમાં છે પ્રેમ…

દરિયો છે, આમ શબ્દોથી ઉલેચાય નહીં પ્રેમ…

ભગીરથની કલ્પના નહીં, પ્રેમ પર છે પ્રેમ…

કણ કણમાં છે પ્રેમ, પ્રભુ તારો, કણ કણમાં છે પ્રેમ…

–   ભગીરથ પટેલ

Comment on ગુજરાતી સાહિત્ય સરિતા વેબ સામયિક by ડૉ.મહેશ રાવલ
આદરણીયશ્રી,

ગુજરાતી સાહિત્ય સરિતાના સર્વે સભ્યશ્રીઓ

નમસ્કાર,

ઘણાં સમયથી હ્યુસ્ટનમાં થઈ રહેલી ગુજરાતી સાહિત્યની સુંદર  રચનાત્મક ગતિવિધીને ઈન્ટરનૅટના માધ્યમ્થી માણી-જાણી રહ્યો છું.

આપ સહુ મિત્રો,વડીલો જે નિઃસ્વાર્થ ભાવે આપણી ભાષા,આપણી અસ્મિતા અને આપણા ગૌરવને ચૈતન્ય અને એક ગરિમાપૂર્ણ  વયવહારથી સિંચી રહ્યાં છો એ ઉમદા કાર્યને, એક ગઝલકાર એક સાહિત્યના જીવ કરતા અનેકગણું,એક ગુજરાતી હોવાના ગૌરવ સાથે બિરદાવું છું.

દેવીકાબેન ધ્રુવ- વિજયભાઈ શાહ- વિશ્વદીપભાઈ બારડ- …..વિ.સાથે નૅટ પરિચય ખરો….!

આપ સહુને જણાવવાની ઈચ્છા છે કે,

મારી વેબસાઈટ – http://www.drmahesh.rawal.us – ની આપ સહુ અવાર-નવાર મુલાકાતે પધારો

અને મારી ગઝલો વિષે આપના અમુલ્ય પ્રતિભાવ પણ જણાવશો તો મને મારી ગઝલને વધુ નિખારવાની તક મળશે.

દેવિકાબેન સાથે  એક બીજાના બ્લોગપર કૉમેન્ટ્સની આપ-લે નો વ્યવહાર ખરો….!

એટલે ,

અંતમાં આપ સહુની મા ગુર્જરી પ્રત્યેની નિષ્ઠાને હું મારા વંદન પાઠવું છું…..

મળતા રહેજો.

આ સાથે મારા કેટલીક પંક્તિઓ……..

* ગમતાને ગમતું દીધું છે

બીજે ક્યાં નમતું દીધું છે..!

* હું હવે મારી દશાની વાત પણ કરતો નથી

કેમ છો ? પૂછી જનારા ક્યાં મજામાં હોય છે..!

* મજલ કાપીને બેઠો છું

મને માપીને બેઠો છું

ઉઘાડા દ્વારજેવો થઈ

બધું આપીને બેઠો છું.

——————      ડૉ.મહેશ રાવલ

-આવજો.