Jan 25 2026

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૭૭

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૭૭

સુપરબોલને ધ્યાનમાં રાખી સમય બદલ્યો છે તે ધ્યાનમાં રાખશો.
રવિવાર,  ફેબ્રુઆરી ૮, ૨૦૨૬ બપોરે ૧:૦૦ થી ૩:૦૦ (change in time)
Clyde and Nancy Jacks Conference Center

3232 Austin Parkway, Sugar Land, TX 77479

 

વિષય વસ્તુ:

 

આપણા જૂના અગ્રણી સદસ્ય સ્વ. ચીમનભાઇ પટેલને સ્મરણાંજલિ

તેમની કૃતિઓનું (હાસ્યલેખો, હાયકુ, કાવ્યો, નિબંધો…) વાંચન, અન્ય સભ્યોના તેમની સાથેના અનુભવોની રજુઆત.

આ બેઠકમાં તેમના કુટુંબીજનો પણ હાજરી આપશે.

બેઠકની શરુઆતમાં કીરીટભાઈ ભક્તાના અનુદાનથી Light Lunchની વ્યવસ્થા કરેલ છે.

 

હાજરીની નોંધ અગાઉથી gujss2024@gmail.com વહેલી તકે કરવાનું ચૂકશો નહિ.

તે જ દિવસે Super Bowl પણ હોવાથી બેઠકનો સમય વહેલો ૧ થી ૩ રાખ્યો છે જેથી રમતના રસિયા બન્ને eventsનો લાભ ન ચુકે.

 

અગાઉની બેઠકોના અહેવાલ ફોટા સાથે https://gujaratisahityasarita.org/ 

પર વાંચી શક્શો અને તમારા પ્રતિભાવો પણ ત્યાં મૂકી શકો છો.

જે સભ્યોએ ૨૦૨૬નું સભ્યપદ હજી સુધી renew ન કર્યું હોય તેઓ તેમની સુવિધા માટે ઘેર બેઠાં Zelle દ્વારા પણ $૨૫નું અનુદાન મોકલી શકે છે. બધી બેંકમાંથી તે વિના મુલ્ય થઇ શકે છે. અત્યાર સુધી ઘણા સભ્યોએ આ રીતને અપનાવી renew ચુક્યાં છે.

GSS highly recommends paying by zelle. This makes record keeping easy on both sides.

તે માટે નીચે જણાવેલ વિગતોની જરુર છે.

Zelle tag – gujju1234

Email – gujss2024@gmail.com

Please select receiver as “Business”

Include in notes “2026 Membership” or “Donation”.

જો તમને એ ન ફાવે તો આગામી બેઠકમાં check અથવા Cash (exact change please) થી પણ તમે કરી શકો છો. આશા છે કે આપ વર્ષ ૨૦૨૬નું સભ્યપદ વહેલી તકે તાજું કરી લેશો.

અગત્યની નોંધઃ
આ બેઠક ની વ્યવસ્થામાં સ્વયંસેવકોની જરુર છે. તો સભ્યોને વિનંતિ છે કે તેઓ 

બપોરે ૧૨:૩૦  સુધીમાં ત્યાં હાજર રહે. પર્યાવરણને ધ્યાનમાં રાખી water bottle સાથે રાખજો.

આભાર.

નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઇ (ઉપપ્રમુખ) – 713.562.7774
નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – 281.395.9906

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.