સરસ્વતીના તીર્થધામ પરથી આપનું સ્વાગત છે.

ગુજરાતનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો લગભગ ૧૦૦૦ વર્ષ જેટલો પ્રાચીન છે. તેની અભિવ્યક્તિનું માધ્યમ ગુજરાતી ભાષા રહ્યું છે અને દેશમાં કે વિદેશમાં ગુજરાતી પ્રજા, સાહિત્ય અને કલાની પરમ ઉપાસક રહી છે. હ્યુસ્ટનના વિવિધ ગુજરાતી વૃંદો ભાષાની રિયાસતના ઉંચા સિંહાસને બિરાજમાન છે. આ સભાનતા સાથે છેલ્લાં ૨૦ વર્ષથી અમારી ગુજરાતી સાહિત્ય સરિતા, ભાષાના પટોળામાં અજબગજબના રંગો પૂરીને એક અનોખી ચુંદડી બનાવવાનો સતત પ્રયાસ કરતી રહી છે. હવે આ અવનવા અને વિવિધ બિંદુઓનો એક સિંધુ બનાવવા પ્રયત્નશીલ છે.

ગુર્જરવાણી, ગુર્જર લ્હાણી, ગુર્જર શાણી રીત. જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત. (કવિ શ્રી ખબરદાર )

મુખ્ય હેતુઓ –

આ સંસ્થામાં જોડાવા માટે માતૃભાષા પ્રત્યે પ્રેમ, સાહિત્યમાં રુચિ અને વાણીમાં વિવેક-શુધ્ધિ જરૂરી છે. 

ફી વર્ષની માત્ર $ ૨૦.

હાલ લગભગ ૧૦૦ જેટલાં સભ્યો છે જેમાંના ૨0-૨૫ સર્જકો છે.

ચાલુ વર્ષે ( ૨૦૨૩ ) નિયુક્ત થયેલ વહીવટી સભ્યોના નામો નીચે મુજબ છે.

૨૦૨૨ના વર્ષ માટેની સમિતિઃ

પ્રમુખ:

શ્રીમતી ભારતીબેન મજમુદાર

ઉપપ્રમુખ:

શ્રીમતી મીનાબહેન પારેખ

સેક્રેટરી/ખજાનચી:

શ્રી પ્રફૂલભાઇ ગાંધી

સલાહકાર:

શ્રી નિખિલભાઈ મહેતા

વેબમાસ્ટર:

શ્રી વિશાલ મોણપરા

ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–ઈબૂક-૨૦૧૫

GSS book 2015

https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/

https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/

   

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.