Apr 28 2026
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૮૦
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૮૦ રવિવાર, મે ૧૦, ૨૦૨૬ બપોરે ૩:૦૦ થી ૬:૦૦ Clyde and Nancy Jacks Conference Center 3232 Austin Parkway, Sugar Land, TX 77479 વિષય વસ્તુ: સ્વરચિત કવિતા, હાસ્યલેખ, નિબંધ અથવા વાર્તા (જેઓ બેઠક ૨૭૯માં રજૂ ન કરી શ્ક્યા હોય તેઓ અને અન્ય) વક્તાઓઃ દેવિકા ધ્રુવ તેમની કવિતા અને AI વિષે રજૂ કરશે. નિખિલ મેહતા એક અંગ્રેજી કવિતા અને તેનું ગુજરાતી અનુવાદ […]