Apr 27 2025
૨૬૬મી મીટીંગનો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૬૬મી બેઠક, ૧૬ મી માર્ચના રોજ સુગરલેન્ડના Clyde and Nancy Jacks Conference Center માં મળી હતી. અવનીબહેન અને માયાબહેનના સુંદર સ્વરે પ્રાર્થના કરવામાં આવી. પ્રાર્થના બાદ શ્રી નિખિલભાઈએ નરસિંહ મહેતાના નિરાકાર ભગવાન વિષે વાત કરી. આ રોજ પ્રો. શ્રી અર્પણ યાજ્ઞિક આપણા માનવંતા મહેમાન બન્યા અને તેમણે ભય ઉપર અસરકારક વ્યાખ્યાન આપ્યું.. પ્રો. અર્પણ […]