Nov 16 2025
આગામી બેઠક ૨૭૫
ગુજરાતી સાહિત્ય સરીતાની આગામી બેઠક ૨૭૫ રવિવાર, ડીસેંબર ૭, ૨૦૨૫ બપોરે ૨:૩૦ થી ૪:૩૦ Clyde and Nancy Jacks Conference Center 3232 Austin Parkway, Sugar Land, TX 77479 વિષયવસ્તુ: -વાર્ષિક સામાન્ય સભા (General Body Meeting) -૨૦૨૫ના આર્થિક અહેવાલની રજૂઆત -૨૦૨૫ની GSSની બેઠકોનું સિંહાવલોકન અને સભ્યોના પ્રતિભાવ અને સુચનો -૨૦૨૬ની કારોબારી સમિતિની નિમણૂક હાજરીની નોંધ અગાઉથી gujss2024@gmail.com વહેલી તકે કરવાનું ચૂકશો નહિ. અગાઉની બેઠકોના અહેવાલ ફોટા સાથે https://gujaratisahityasarita.org/ પર વાંચી શક્શો અને તમારા પ્રતિભાવો પણ ત્યાં મૂકી શકો છો. અગત્યની નોંધઃ આ બેઠકની વ્યવસ્થામાં સ્વયંસેવકોની જરુર છે તો સભ્યોને વિનંતિ છે કે તેઓ બપોરે ૨:00 સુધીમાં ત્યાં હાજર રહે. […]