Jan 13 2026
હાઈકુઃ
GSS ના સભ્યો માટે તૈયાર કરેલ લેખ. 1/26/18 જે ૨૭૬મી સભાની નોટીસમાં મોક્લ્યો હતો. હાઈકુઃ ઉદભવ અને વિકાસઃ કાવ્યવિશ્વમાં સૌથી નાનું સ્વરુપ છે હાઈકુ. હાઈકુ એ મૂળ જાપાનનો કાવ્યપ્રકાર છે.. સત્તરમી સદીમાં (૧૬૪૪–૧૬૯૪) બાશો નામના કવિએ ‘હાઈકુ’ નું સર્જન કર્યું. તેમણે તેને ‘હોક્કુ’ કહી. તેનો અર્થ થાય છે ‘પ્રારંભિક કડી’.પછી સમય જતાં તે ‘હાઈકાઈ ‘ […]