Jan 10 2026
બેઠક ૨૭૬ રવિવાર, જાન્યુઆરી ૧૧, ૨૦૨૬
ગુજરાતી સાહિત્ય સરીતાની આગામી બેઠક ૨૭૬ રવિવાર, જાન્યુઆરી ૧૧, ૨૦૨૬ બપોરે ૩:૦૦ થી ૬:૦૦ Clyde and Nancy Jacks Conference Center 3232 Austin Parkway, Sugar Land, TX 77479 વિષય વસ્તુ: ૧. ઉગમણી કોરનો ઉજાશ – નવા વર્ષની આશાઓ અને ઉમંગો ૨. સભ્યોને લખવા સહાયક રીતે પ્રેરિત કરવા હાયકુ સ્પર્ધા. આ સાથે મોકલેલ થોડાં ચિત્રોથી પ્રકૃતિ તત્ત્વો મનમાં આવે અને તે પર તમે હાયકુ લખી મોકલી શકો. સાથે ચિત્રનો […]