Mar 24 2016
ગુજરાતી સાહિત્ય સરિતા ૧૬૧મી બેઠકનો અહેવાલ
ગુજરાતીસાહિત્યસરિતાની૧૬૧મીબેઠકનોઅહેવાલ –નવીન બેન્કર ડો ઇન્દુબેન શાહ તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૬ને રવિવારે બપોરે બે વાગ્યે, સુગરલેન્ડના ઇમ્પિરીયલ પાર્ક રીક્રીએશન સેન્ટર હોલ ખાતે , હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની, ૧૬૧મી બેઠક લગભગ પચાસેક સાહિત્યપ્રેમીઓની હાજરીમાં સંપન્ન થઈ હતી. સંસ્થાના પ્રમુખ શ્રીમતિ ડોક્ટર ઇન્દુબેન શાહે સરસ્વતી વંદના કર્યા બાદ, કાર્યક્રમના સુત્રધાર એવા શ્રી. નિતીનભાઈ વ્યાસને માઈક સોંપી દીધું હતું. […]