Jul 19 2021
અહેવાલ
તરિખ ૭ મી જુલાઇ, બપોરે ૨ થી ૪ વાગ્યા ની ગુજરાતી સાહિત્ય સરિતા ની બેઠક માં વક્તા હતા ‘ શ્રી આનંદરાવ લિંગાયત , અને તેમનો વિષય હતો ‘ કબીર અને તેની ફિલોસોફી ‘ શ્રી આનંદરાવ લેખક ,કવિ , નાટ્યકાર તથા ફિલસૂફ છે . તેમણે ગુજરાતી અને અંગ્રજી લખેલી વાર્તા અને વિવિધ વિષય પર લખેલા નિબંધો ના પુસ્તકો પ્રગટ થયાં છે. એક મહારાષ્ટ્રીયન […]