Dec 08 2025
૨૦૨૫ના વર્ષની છેલ્લી બેઠકઃ નં ૨૭૫ઃ વાર્ષિક સામાન્ય સભાઃ
વાર્ષિક સામાન્ય સભાઃ બેઠક નં ૨૭૫ અહેવાલઃ દેવિકા ધ્રુવ તસ્વીર સૌજન્યઃ અવની મહેતા ૨૦૨૫ની વાર્ષિક સભા, ૭મી ડિસેમ્બરને રવિવારની બપોરે અઢી વાગ્યે, સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી. સંસ્થાના ઉપપ્રમુખ શ્રીમતી રિદ્ધિ દેસાઈએ સૌનું સ્વાગત કર્યુ અને પ્રાર્થના માટે શ્રીમતી રક્ષા પટેલને આમંત્રણ આપ્યું. તેમણે શરૂ કરેલ સરસ્વતી વંદનામાં સૌએ […]