Sep 28 2025
૨૭૨મી બેઠક-‘કલમનો ઉત્સવ’નો અહેવાલઃ
૨૭૨મી બેઠક-‘કલમનો ઉત્સવ’નો અહેવાલઃ ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૭૨મી બેઠક રવિવાર, સપ્ટેમ્બર ૨૧, ૨૦૨૫ ના રોજ સાંજે ૪ વાગે સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી, જેમાં આશરે ૯૫-૯૭ જેટલા સભ્યોએ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત શ્વેતાબહેન શ્રોફના કંઠે સરસ્વતી-વંદનાથી થઈ હતી. ત્યારબાદ નરેન્દ્રભાઈ વેદે આ ખાસ બેઠક “કલમનો ઉત્સવ”નાં મુખ્ય મહેમાન, […]