Jul 16 2025
આગામી ૨૭૦મી બેઠક
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી ૨૭૦મી બેઠક રવિવાર, જુલાઇ ૧૩, બપોરે ૪ થી ૬ Clyde and Nancy Jacks Conference Center 3232 Austin Parkway, Sugar Land, TX 77479 આ બેઠકના પહેલા ભાગમાં સાહિત્યને લગતી સ્પર્ધા કરશું જેમાં બધાં ભાગ લેશું. બીજા ભાગમાં આપણા નકારાત્મક વિચારોનો સામનો કરવામાં સાહિત્ય કઈ રીતે મદદ કરી શકે તેના વિચારોની ઉદાહરણો સાથે રજૂઆત કરશું. તે રજૂઆત માટે અમને અગાઉથી ઈમેલ દ્વારા જણાવવા વિનંતિ […]