Dec 01 2025
૨૭૪મી બેઠકનો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૭૪મી બેઠક રવિવાર, નવેમ્બર ૯, ૨૦૨૫ ની સાંજે ૫ વાગે સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી. બેઠકના પ્રથમ ભાગની શરુઆત શ્રીમતી જ્યોત્સનબેન વેદે સરસ્વતીમાની વંદનાથી કરી. શ્રી નરેંદ્રભાઈ વેદે આજની બેઠકના મુખ્ય વક્તા શ્રી રાજેશભાઈ પટેલનો પરિચય આપ્યો. “ગ્રીન ડૉક્ટર “ તરીકે પ્રસિદ્ધિ પામેલા રાજેશભાઈ ‘યોગાહાર […]