Archive for the 'બેઠકનો અહેવાલ' Category

Dec 11 2019

ગુ.સા.સ.બેઠક નં ૨૦૩નો અહેવાલઃ શૈલા મુન્શા

તા. ૮ ડિંસેમ્બર ૨૦૧૯ રવિવારે સાહિત્ય સરિતાની ૨૦૩મી બેઠકનું આયોજન સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. ગુલાબી ઠંડી માણતા સહુ સભ્યોએ શ્રી વિજયભાઈ નાગરના પરિવાર તરફથી આયોજિત ભોજનને ન્યાય આપ્યો અને બેઠકની શરૂઆત થઈ. શ્રી પ્રકાશભાઈ મજમુદારે મધુર કંઠે પ્રાર્થના કરી, અને સભાનો દોર પ્રમુખ શ્રી  ફતેહ અલીભાઈએ હાથમાં લીધો. ગુ.સા.સના સભ્ય શ્રી વિજયભાઈ નાગરના  હિંદી ભાષામાં લખાયેલ કાવ્ય […]

5 responses so far

Nov 19 2019

ગુ.સા.સ.બેઠક નં ૨૦૨નો અહેવાલઃ ચારુબહેન વ્યાસ..

(ફોટો સૌજન્યઃ શ્રી જયંત પટેલ) નવેમ્બર માસની ૧૭ તારીખે, સરસ મઝાના દિવસે સ્યુગર લેન્ડના ‘ રિક્રિએશન સેન્ટર‘ માં સાહિત્ય સરિતાની ૨૦૨મી બેઠક માટે સૌ સાહિત્યરસિકો એકત્ર  થયા હતા. દિવાળી પછી  બધા પ્રથમ વાર જ મળતા હતા. તેથી ખૂબ જ ખુશ હતાં. ડો. સરિતા મહેતાનો જન્મદિવસ હોવાથી તેમણે બધા માટે ભોજનનું આયોજન કર્યું હતું. તે માટે પ્રમુખશ્રીએ કેક કપાવી જન્મદિવસની અનેક શુભેચ્છાઓ આપી હતી. ડો. સરિતા મહેતા રાઈસ યુનિવર્સિટિમાં  હિન્દીના પ્રોફેસર હતાં. અત્યારે પણ  તેઓ  એક પ્રસિદ્ધ સમાચારપત્ર સાથે કામ કરે છે. તેમની હાજરીથી સભાની શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી. ત્યાર બાદ મહેમાન શ્રીમતી પદ્મજાબહેન વસાવડાએ ‘યા કુન્દેન્દુ તુષારહાર ધવલા’ અને ‘ઓમ તત્સત […]

2 responses so far

Oct 23 2019

ગુ.સા.સ. ની બેઠક નં ૨૦૧- અહેવાલ-ભાવનાબહેન દેસાઈ

બેઠક નં ૨૦૧- અહેવાલ-ભાવનાબહેન દેસાઈ. તસ્વીર સૌજન્યઃ શ્રી જયંતભાઈ પટેલ.  તા.૨૦ ઓક્ટોબર ૨૦૧૯ રવિવારે સાહિત્ય સરિતાની ૨૦૧મી બેઠકનુ આયોજન ઓસ્ટીન પાર્કવે સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. સભાના વિષયો હતા ‘દિવાળી, ગાંધીજયંતિ કે બીજી કોઈ રચના’. અરવિંદભાઇ તથા મંજુલાબહેન દ્વારા કરવામાં આવેલ ભોજન વ્યવસ્થાને ન્યાય આપ્યા બાદ નિર્ધારિત સમયે બેઠકની શરૂઆત થઈ.        શ્રી […]

3 responses so far

Aug 28 2019

૨૦૦૧થી ૨૦૧૯ સુધીની સફર…

https://www.youtube.com/watch?v=Eic9VaiwqMQ&t=17s ગુ.સા.સ.હ્યુસ્ટન… ૨૦૦૧થી ૨૦૧૯ સુધીની સફર… સાહિત્યિક પ્રવૃત્તિઓના ઈતિહાસની ઝલક… ૨૦૦મી બેઠક..ઑગષ્ટ ૨૫,૨૦૧૯ https://youtu.be/Eic9VaiwqMQ

9 responses so far

Aug 26 2019

‘જલસો નંબર બસ્સો..’

પ્રવક્તાઃ તો હવે રજૂ કરીએ છીએ… નાટ્યાત્મક અભિવ્યક્તિ. ‘જલસો નંબર બસ્સો..’ સ્થળઃ હ્યુસ્ટન, ગુજરાતી સાહિત્ય સરિતા. પાત્રોઃ  આપણે સૌ. સમયઃ ૨૦૦૧..થી આજ સુધીનો. પરિકલ્પનાઃ ગુજરાતી સાહિત્ય સરિતાની સમિતિ પ્રયોજનઃ ગુજરાતી સાહિત્ય સરિતામાં આવી ગયેલાં સર્જકોને યાદ કરવા અને બિરદાવવા. માણ્યું તેનુ સ્મરણ કરવું એ ય છે એક લહાવો… સંવાદોઃ રાહુલ ધ્રુવ પંક્તિ સહાયઃ દેવિકા ધ્રુવ ***************************************** ફતેહ […]

2 responses so far

Aug 26 2019

ગુજરાતી સાહિત્ય સરિતાએ ઠસ્સાથી ઉજવ્યો ‘બસ્સોમી બેઠકનો જલસો’-અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ

 Published in Gujarat Darpan of of N.J.. Published in Gujarat  Samachar Published in Akilanewspaper of Sept 18 2019 https://www.akilanews.com/Nri_news/Detail/18-09-2019/18557  ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટને  ઠસ્સાથી ઉજવ્યો ‘બસ્સોમી બેઠકનો જલસો’-અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ  વિદેશની ધરતી પર છેલ્લાં ૧૯ વર્ષથી નિયમિત રીતે ચાલતી હ્યુસ્ટનની ‘ ગુજરાતી સાહિત્ય સરિતા’એ ૨૫મી ઓગષ્ટના રોજ  ૨૦૦મી બેઠકની શાનદાર રીતે, જાનદાર ઉજવણી કરી. […]

15 responses so far

Jul 16 2019

ગુ.સા.સ.હ્યુસ્ટન, ૧૯૯મી બેઠક–અહેવાલ-શૈલા મુન્શા

  (ફોટો સૌજન્ય ડો. રમેશભાઈ શાહ.) ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન, ૧૯૯મી બેઠક અહેવાલ-શૈલા મુન્શા તા. ૧૪ જુલાઈ રવિવારે સાહિત્ય સરિતાની ૧૯૯મી બેઠકનુ આયોજન સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. આ વખતની બેઠકમાં સંસ્થાના માજી પ્રમુખ શ્રી સતીશભાઈની ૭૦મી વર્ષગાંઠની ઉજવણી પણ કરવામાં આવી. સતીશભાઈ તરફથી ભોજન અને શ્રી હસમુખભાઈ તથા શ્રી મનસુખભાઈ તરફથી  વર્ષગાંઠ નિમિત્તે સરસ કેક લાવવામાં આવી હતી. […]

11 responses so far

Jun 26 2019

ગુજરાતી સાહિત્યસરિતા,હ્યુસ્ટન-૧૯૮મી બેઠકનો અહેવાલ-શૈલા મુન્શા

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન- અહેવાલ-શૈલા મુન્શા તા. ૨૩મી જૂન રવિવારે સાહિત્ય સરિતાની ૧૯૮મી બેઠકનુ આયોજન સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. આ વખતની બેઠક અનોખી હતી. વિવિધતામાં એકતાની જેમ, આ વખતની બેઠકમાં ભાષાના વૈવિધ્ય સાથે વક્તાઓને સાહિત્ય પણ ગીત, સંગીત, ગઝલ, નિબંધ જેવા વિવિધ રૂપે રજૂ કરવાની છૂટ આપવામાં આવી હતી. ઉનાળાની અસહ્ય ગરમીને ધ્યાનમાં […]

10 responses so far

May 29 2019

ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે ‘જૂઈમેળા’નો ઉત્સવ: અહેવાલ: દેવિકા રાહુલ ધ્રુવ

ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે ‘જૂઈમેળા’નો ઉત્સવ: અહેવાલ: દેવિકા રાહુલ ધ્રુવ તા.૨૭મી મેના રોજ, ઑસ્ટીન પાર્કવે,સુગરલેન્ડના કોન્ફરન્સ સેન્ટરમાં, સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૧૯૭મી બેઠક યોજાઈ અને ઉજવાઈ. લીલાંછમ્મ પાંદડા પર  મઘમઘ  મહેંકતા, ઝીણાં ઝીણાં શ્વેત ફૂલોની ડીઝાઈનથી શોભતા આ માતૃભાષાના માંડવે,સવારના અગિયાર વાગ્યાથી જ સેવાભાવીઓની ચહલપહલ  શરૂ થઈ ચૂકી હતી. બરાબર બાર વાગે પ્રીતિભોજનને ન્યાય આપી નિર્ધારિત સમયે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.          […]

5 responses so far

Apr 30 2019

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં.૧૯૬નો અહેવાલ-શ્રીમતી ચારુબહેન વ્યાસ

  તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ..   ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની બેઠક નં ૧૯૬, તારીખ ૨૭મી એપ્રિલ ૨૦૧૯ના રોજ આયોજિત કરવામાં આવી હતી.મેટલેજ રોડ પર આવેલા સુગરલેન્ડ કોમ્યુનીટી સેન્ટરનાં હોલમાં બરોબર બપોરનાં 3.30 વાગ્યે બેઠકનો આરંભ થયો.  આ વખતની બેઠકમાં ગુજરાતી ગીત-સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં પ્રણયગીતો, લોકગીત,ભક્તિગીત,દોહા તેમ જ ગુજરાતી ગઝલનો સમાવેશ થયો હતો. ઘણાં સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો […]

8 responses so far

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.