Jul 22 2025
૨૬૯મી બેઠકનો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૬૯મી બેઠક રવિવાર, જૂન ૮મીની બપોરે મળી. આ બેઠકમાં બાવન સભ્યોની હાજરી હતી. ૧૮૫૮માં જન્મેલા ગુજરાતના પ્રથમ ગઝલકાર શ્રી બાલાશંકર કંથારિયાની સુપ્રસિદ્ધ કવિતા “ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે…..” ઉપર સભ્યોએ પોતાની પસંદગીની પંક્તિઓની પોતાની સમજણ પ્રમાણે છણાવટ કરી. જ્યોત્સ્નાબહેન વેદે સરસ્વતી વંદનાથી બેઠકની શરૂઆત કરી. ત્યારબાદ નિખિલભાઈ મહેતાએ તે […]