Aug 28 2019
૨૦૦૧થી ૨૦૧૯ સુધીની સફર…
https://www.youtube.com/watch?v=Eic9VaiwqMQ&t=17s ગુ.સા.સ.હ્યુસ્ટન… ૨૦૦૧થી ૨૦૧૯ સુધીની સફર… સાહિત્યિક પ્રવૃત્તિઓના ઈતિહાસની ઝલક… ૨૦૦મી બેઠક..ઑગષ્ટ ૨૫,૨૦૧૯ https://youtu.be/Eic9VaiwqMQ
Aug 28 2019
https://www.youtube.com/watch?v=Eic9VaiwqMQ&t=17s ગુ.સા.સ.હ્યુસ્ટન… ૨૦૦૧થી ૨૦૧૯ સુધીની સફર… સાહિત્યિક પ્રવૃત્તિઓના ઈતિહાસની ઝલક… ૨૦૦મી બેઠક..ઑગષ્ટ ૨૫,૨૦૧૯ https://youtu.be/Eic9VaiwqMQ
Aug 26 2019
પ્રવક્તાઃ તો હવે રજૂ કરીએ છીએ… નાટ્યાત્મક અભિવ્યક્તિ. ‘જલસો નંબર બસ્સો..’ સ્થળઃ હ્યુસ્ટન, ગુજરાતી સાહિત્ય સરિતા. પાત્રોઃ આપણે સૌ. સમયઃ ૨૦૦૧..થી આજ સુધીનો. પરિકલ્પનાઃ ગુજરાતી સાહિત્ય સરિતાની સમિતિ પ્રયોજનઃ ગુજરાતી સાહિત્ય સરિતામાં આવી ગયેલાં સર્જકોને યાદ કરવા અને બિરદાવવા. માણ્યું તેનુ સ્મરણ કરવું એ ય છે એક લહાવો… સંવાદોઃ રાહુલ ધ્રુવ પંક્તિ સહાયઃ દેવિકા ધ્રુવ ***************************************** ફતેહ […]
Aug 26 2019
Published in Gujarat Darpan of of N.J.. Published in Gujarat Samachar Published in Akilanewspaper of Sept 18 2019 https://www.akilanews.com/Nri_news/Detail/18-09-2019/18557 ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટને ઠસ્સાથી ઉજવ્યો ‘બસ્સોમી બેઠકનો જલસો’-અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ વિદેશની ધરતી પર છેલ્લાં ૧૯ વર્ષથી નિયમિત રીતે ચાલતી હ્યુસ્ટનની ‘ ગુજરાતી સાહિત્ય સરિતા’એ ૨૫મી ઓગષ્ટના રોજ ૨૦૦મી બેઠકની શાનદાર રીતે, જાનદાર ઉજવણી કરી. […]
Jul 16 2019
(ફોટો સૌજન્ય ડો. રમેશભાઈ શાહ.) ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન, ૧૯૯મી બેઠક અહેવાલ-શૈલા મુન્શા તા. ૧૪ જુલાઈ રવિવારે સાહિત્ય સરિતાની ૧૯૯મી બેઠકનુ આયોજન સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. આ વખતની બેઠકમાં સંસ્થાના માજી પ્રમુખ શ્રી સતીશભાઈની ૭૦મી વર્ષગાંઠની ઉજવણી પણ કરવામાં આવી. સતીશભાઈ તરફથી ભોજન અને શ્રી હસમુખભાઈ તથા શ્રી મનસુખભાઈ તરફથી વર્ષગાંઠ નિમિત્તે સરસ કેક લાવવામાં આવી હતી. […]
Jun 26 2019
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન- અહેવાલ-શૈલા મુન્શા તા. ૨૩મી જૂન રવિવારે સાહિત્ય સરિતાની ૧૯૮મી બેઠકનુ આયોજન સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. આ વખતની બેઠક અનોખી હતી. વિવિધતામાં એકતાની જેમ, આ વખતની બેઠકમાં ભાષાના વૈવિધ્ય સાથે વક્તાઓને સાહિત્ય પણ ગીત, સંગીત, ગઝલ, નિબંધ જેવા વિવિધ રૂપે રજૂ કરવાની છૂટ આપવામાં આવી હતી. ઉનાળાની અસહ્ય ગરમીને ધ્યાનમાં […]
May 29 2019
ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે ‘જૂઈમેળા’નો ઉત્સવ: અહેવાલ: દેવિકા રાહુલ ધ્રુવ તા.૨૭મી મેના રોજ, ઑસ્ટીન પાર્કવે,સુગરલેન્ડના કોન્ફરન્સ સેન્ટરમાં, સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૧૯૭મી બેઠક યોજાઈ અને ઉજવાઈ. લીલાંછમ્મ પાંદડા પર મઘમઘ મહેંકતા, ઝીણાં ઝીણાં શ્વેત ફૂલોની ડીઝાઈનથી શોભતા આ માતૃભાષાના માંડવે,સવારના અગિયાર વાગ્યાથી જ સેવાભાવીઓની ચહલપહલ શરૂ થઈ ચૂકી હતી. બરાબર બાર વાગે પ્રીતિભોજનને ન્યાય આપી નિર્ધારિત સમયે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. […]
Apr 30 2019
તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ.. ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની બેઠક નં ૧૯૬, તારીખ ૨૭મી એપ્રિલ ૨૦૧૯ના રોજ આયોજિત કરવામાં આવી હતી.મેટલેજ રોડ પર આવેલા સુગરલેન્ડ કોમ્યુનીટી સેન્ટરનાં હોલમાં બરોબર બપોરનાં 3.30 વાગ્યે બેઠકનો આરંભ થયો. આ વખતની બેઠકમાં ગુજરાતી ગીત-સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં પ્રણયગીતો, લોકગીત,ભક્તિગીત,દોહા તેમ જ ગુજરાતી ગઝલનો સમાવેશ થયો હતો. ઘણાં સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો […]
Mar 21 2019
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક # ૧૯૫– અહેવાલ— ડો. ઈન્દુબેન શાહ તારીખ ૧૭ માર્ચના રોજ સુગરલેન્ડ કોમ્યુનીટી હોલમાં બપોરના દોઢથી સાડા ચાર સુધી બેઠક રાખવામાં આવી હતી. દોઢથી બે વાગ્યા સુધી સૌ સભ્યોએ હળવા નાસ્તા સાથે સ્નેહમિલન કર્યું. બરાબર બે વાગે પ્રમુખ શ્રી ફતેહઅલીભાઇએ શ્રી નિખિલભાઈને પ્રાર્થના માટે બોલાવ્યા. નિખિલભાઇએ સરસ્વતી વંદના કરી. ત્યારબાદ પ્રમુખશ્રીએ આજના […]
Feb 19 2019
તારીખ ૧૭મી ફેબ્રુ.૨૦૧૯ ના દિવસે, રવિવારે ‘સુગરલેન્ડ’ ના રીક્રીએશન સેન્ટરમાં ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૯૪મી બેઠક મળી હતી. બેઠકનો સમય બપોરે ૧.૩૦ વાગ્યા થી ૪.૩૦ સુધીનો હતો. શરૂઆતમાં ચહા-નાસ્તા અને સ્નેહમિલન પછી બરાબર ૨ વાગે બેઠક શરૂ કરવામાં આવી હતી. સંસ્થાના ઉપપ્રમુખ શ્રીમતિ શૈલાબેન મુન્શાએ શ્રી ભાવનાબેનને પ્રાર્થના ગાવા માટે આમંત્રિત કર્યા હતાં અને ભાવનાબેન દેસાઈએ સરસ્વતીની પ્રાર્થના કરી. ત્યાર […]
Jan 29 2019
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૧૮ના વર્ષની અંતિમ બેઠક (નં.૧૯૨)નો અહેવાલ- શ્રી. નવીન બેન્કર ૨૨ ડીસેમ્બર ૨૦૧૮ ને શનિવારે સાંજે ૪ થી ૭ દરમ્યાન, હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની, આ વર્ષની અંતિમ બેઠક, સુગરલેન્ડના ઓસ્ટીન પાર્ક વિસ્તારમાં આવેલા ક્લાઈડ એન્ડ નેન્સી કોન્ફરન્સ સેન્ટરના હોલ ખાતે યોજવામાં આવી હતી. સંસ્થાના બાહોશ અને ઉત્સાહી પ્રેસિડેન્ટ શ્રી. સતીશ પરીખ સાહેબે,૨૦૧૮ ના […]
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.