Oct 28 2010
શરદ-પૂર્ણિમા અને ગાંધી જયંતી પર્વની ઉજવણી કરતાં હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના કવિવૃંદ:
ઑકટોબર ૨૪,૨૦૧૦ના રોજ હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ભીષ્મપિતા સમા શ્રી દીપકભાઈ ભટ્ટને ત્યાં શરદપૂર્ણિમા અને ગાંધી જયંતી પર્વની ઉજવણીની માસિક બેઠકનું આયોજન કરવામાં આવેલ.સમયને નિયમિત રીતે અનુસરતી સાહિત્ય સરિતાની બેઠકની શરૂઆત રેખા બારડ અને મંજુલાબેન પટેલે સુંદર ભજન..”મંદીર તારૂ વિશ્વરૂપાળું..સુંદર સર્જન હારા..રે”થી થઈ, સાથો સાથ દીપકભાઈ એ સૌ આમંત્રિત મહેમાનોનું સ્વાગત, વિશ્વદીપ બારડે દીપકભાઈનો પરિચય […]