Apr 29 2026
” સંવર્ધન માતૃભાષાનું”
” સંવર્ધન માતૃભાષાનું” આજથી ૧૧ વર્ષ પહેલાની વાત છે. સાહિત્ય સરિતાના નેજા હેઠળ નવીન દિશામાં પગલું ભર્યું. માતૃભાષાનું ઋણ અદા કરવાની આ સોનેરી તક સાંપડી . મિત્રો સંગે વિચાર કર્યો, ‘દુનિયામાં સહુથી જાડું પુસ્તક બનાવી “ગિનિઝ બુક ઓફ વર્લ્ડ” માં નામના મેળવીએ.’ કાર્ય ચાલુ કર્યું, સહયોગ મળ્યો. મહેનત કરીને પુસ્તક બનાવ્યું. તેમાં ગુજરાતી સાહિત્યને લગતા દરેક વિષય સાંકળી લીધા. લગભગ ૧૦૦ જેટલા […]