Aug 16 2026
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૮૨ મી બેઠકનો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૮૨ મી બેઠકનો અહેવાલ ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનની ૨૮૨મી બેઠક, રવિવાર જુલાઈ ૨૨– ૨૦૨૬ની બપોરે ત્રણ વાગે સુગરલેન્ડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી.બેઠકનો વિષય હતો.”અમેરિકાની ૨૫૦ વર્ષની સ્વાતંત્ર્ય સફરની મૂલવણી.” કાર્યક્રમના આરંભે સહુ પ્રથમ દરેક સભ્યોનું સ્વાગત, બહાર વરસતા વરસાદ વચ્ચે ગરમ ચા, બટાકા પૌંઆ અને બિસ્કીટના સ્વાદિષ્ટ […]