Jun 25 2026

બેઠક ૨૮૨

Published by at 10:57 pm under મીટીંગની નોટીસ

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૮૨


રવિવાર,  જૂલાઈ ૧૨, ૨૦૨૬ બપોરે ૨:૩૦ થી ૫:૦૦ 
Clyde and Nancy Jacks Conference Center, 3232 Austin Parkway, Sugar Land, TX 77479

વિષય વસ્તુઃ કર્મભૂમિ અમેરિકાની ૨૫૦ વર્ષની સ્વાતંત્ર્યસફરની મૂલવણી મારી દ્રષ્ટીએ.

હાજરીની નોંધ અગાઉથી gujss2024@gmail.com  દ્વારા વહેલી તકે કરશો. 

 GSSનો રજત મહોત્સવ ઓગસ્ટ ૨૨, ૨૦૨૬ની સાંજે શારદા-અંબા મંદિરના હોલમાં યોજેલ છે. આપની ટિકીટ સત્વરે નોંધાવી/મેળવી લેશો. ચૂકવણી Zelle દ્વારા થઈ શકશે.

સભ્ય દરઃ    $૨૫.૦૦/ ટિકીટ                મહેમાન દરઃ $૪૦.૦૦/ ટિકીટ

VIP અને VVIP ટિકીટ માટે પણ જોગવાઈ છે.

૨૦૨૬નું સભ્યપદ check, Cash અથવા Zelle દ્વારા $૨૫નું અનુદાન મોકલી કરી શકાશે.

Zelle tag – gujju1234, receiver as “Business”

Email – gujss2024@gmail.com

અગાઉની બેઠકોના અહેવાલ ફોટા સાથે https://gujaratisahityasarita.org/ પર વાંચી શક્શો અને તમારા પ્રતિભાવો પણ ત્યાં મૂકી શકો છો.

નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઈ (ઉપપ્રમુખ) – 713.562.7774
નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – 281.395.9906

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.