Mar 23 2020
-
Categories
- સમાચાર (250)
- સાહિત્ય સમાચાર (24)
- મીટીંગની નોટીસ (56)
- બેઠકનો અહેવાલ (173)
- ગમતાનો ગુલાલ (3)
- બેઠકનો સંકલિત વિડીયો (3)
- પુસ્તક (1)
- પ્રકીર્ણ (1)
- Past Events (7)
- Uncategorized (33)
- સમાચાર (250)
-
Recent Posts
- બેઠક ૨૭૬ રવિવાર, જાન્યુઆરી ૧૧, ૨૦૨૬
- ‘ડાયસ્પોરા સાહિત્યના પારિતોષિક’ વિજેતા શ્રીમતી દેવિકા ધ્રુવ
- ૨૦૨૫ના વર્ષની છેલ્લી બેઠકઃ નં ૨૭૫ઃ વાર્ષિક સામાન્ય સભાઃ
- વર્ષ ૨૦૨૬નું સભ્યપદ – reminder
- બેઠક ૨૭૫ – વાર્ષિક સામાન્ય સભા
- ૨૭૪મી બેઠકનો અહેવાલ
- આગામી બેઠક ૨૭૫
- ૨૭૩ મી બેઠક – નવરાત્રિ અને દિવાળીની ઉજવણી
- ૨૭૨મી બેઠક-‘કલમનો ઉત્સવ’નો અહેવાલઃ
- ૨૭૧મી મીટીંગનો અહેવાલ
- ૨૭૧મી બેઠક
- કલમનો ઉત્સવ- ૨૭૨મી બેઠક
Categories
Archives
January 2026 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Pages



કોરોના વાઈરસના ભયને લીધે માર્ચ મહિનાની બેઠક થશે નહિ એ દુઃખમાં એક આશાનુ કિરણ દેખાયું. સાહિત્ય સરિતાના વોટ્સેપ ગ્રુપને જો બેઠકમાં ફેરવી દઈએ તો!!
મારા આ વિચારને સમિતીએ આવકાર્યો અને નિર્ધારિત તારીખે વોટ્સેપ બેઠક યોજાઈ. ઘણા સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, અને આ બેઠકનો મોટો ફાયદો એ થયો કે હ્યુસ્ટન બહારથી પણ સભ્યો એમાં ભાગ લઈ શક્યા.
દરેક બેઠક પછી લખાતા અહેવાલની જેમ જ દેવિકાબહેને ખૂબજ વિગતવાર અને રસમય અહેવાલ લખ્યો.જાણે એમ જ લાગ્યું કે ખરેખર આપણી બેઠક યોજાઈ.
સહુના સાથ બદલ ફરી દિલથી આભાર.
આ પ્રયોગ સફળ થયો .કમિટીને અભિનંદન
વિગતવાર ઝડપી અહેવાલ દેવિકાબેન જ મૂકી શકે.સરસ ,નવા પ્રયોગ કરતા રહો એ જ શુભેચ્છા👏👏
સાહિત્ય સરિતાને પ્રથમ પ્રયોગ ની સફળતા માટે ખુબ અભિનંદન. અહેવાલ વાંચીને આનંદ થયો કમિટીને ધન્યવાદ
ખુબ જ સુંદર સફળ પ્રયાસ, કમિટીને અભિનંદન.
વિગતવાર ઝડપી સરસ અહેવાલ બદલ દેવિકાબેનને ધન્યવાદ
🙏🙏🙏
👌👌👌👌👏👏👏👍🙏
રિપોર્ટ અતિ સુંદર છે. પ્રથમ તો અમારી કમિટી ના ઉત્સાહી અને બાહોશ પ્રમુખ શૈલાબેન મુન્શા ને અભિનંદન આવા સરસ વિચાર માટૅ અભિનંદન આપવા ઘટે. સાથે સાથે સાહિત્ય સરિતા નું હર હંમેશ ગૌરવ વધારનારા અમારી કમિટી ના સલાહકાર કે જેમણે આટલી ઝડપથી અને અદભૂત રિપોર્ટ તૈયાર કર્યો તે બદલ ખુબ ખુબ અભિનંદન.
હવે બીજી એક આડ વાત????????
હવે હું stpbull રહ્યો નથી એટલે stpdead અથવા તો stpnowhere કરવાની તાતી જરૂર laageche.
કરોના વાઇરસ ની લપડાક જિંદગી ભર યાદ રહી jashe.
શુભેચ્છાઓ સહિત
Very nice.
શૈલાબહેન, દેવિકાબહેન અને દરેક કમિટીના સભ્યોએ સંજોગોથી હાર ન સ્વિકારતાં સફળતાપૂર્વક બેઠકનું સંચાલન કર્યું તે બદલ અભિનંદન. એક ઐતિહાસીક બનાવ બન્યો. આટલો ત્વરિત અહેવાલ પણ નોંધવા લાયક કહેવાય. જે લોકોએ પ્રસ્તુતિ કરી તે પણ બધી જ સુંદર હતી. એવું લાગે છે કે કોરોનાએ સાહિત્ય સરિતાને વેગ આપ્યો છે. સૌને ધન્યવાદ.
આપ સહુને ધન્યવાદ, નવા પ્રયોગને આવકારવા બદલ. આ એક ટીમ વર્ક છે અને સહુએ એમા સાથ અને સહયોગ આપ્યા.
વધુને વધુ લોકો આપણી વેબસાઈટ પર જઈ પ્રતિભાવ આપી રહ્યા છે એ પણ આનંદની વાત છે. વધુ પ્રતિભાવથી અહેવાલ લખનારને પણ આંતરિક સંતોષ મળે છે.
ફરી દિલથી ધન્યવાદ.