Jul 10 2026
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૮૧મી બેઠકનો અહેવાલ-૨
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૮૧મી બેઠકનો અહેવાલ-૨ ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૮૧મી બેઠક રવિવાર, જૂન ૨૧, ૨૦૨૬ની બપોરે ૪:૦૦ થી ૭:૦૦ દરમ્યાન સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી. યોગાનુયોગ આ દિવસે પિતાદિવસ અને આંતરરાષ્ટ્રીય યોગદિનનો સુમેળ સધાયો હતો. શ્રીમતી શ્વેતાબહેન શ્રોફના મધુર કંઠે સરસ્વતી વંદનાથી સભાનો આરંભ થયો. શ્રી નરેંદ્રભાઈ વેદે આગામી ઓગષ્ટ મહીનામાં આવતા […]