Archive for April, 2026

Apr 29 2026

” સંવર્ધન  માતૃભાષાનું”

Published by under સમાચાર

” સંવર્ધન  માતૃભાષાનું”   આજથી ૧૧ વર્ષ પહેલાની વાત છે. સાહિત્ય સરિતાના નેજા હેઠળ  નવીન દિશામાં પગલું ભર્યું. માતૃભાષાનું ઋણ અદા કરવાની આ સોનેરી તક સાંપડી .   મિત્રો સંગે વિચાર કર્યો, ‘દુનિયામાં સહુથી જાડું પુસ્તક બનાવી “ગિનિઝ બુક ઓફ વર્લ્ડ” માં નામના મેળવીએ.’ કાર્ય ચાલુ કર્યું, સહયોગ મળ્યો. મહેનત કરીને પુસ્તક બનાવ્યું. તેમાં ગુજરાતી સાહિત્યને લગતા દરેક વિષય સાંકળી લીધા. લગભગ ૧૦૦ જેટલા […]

No responses yet

Apr 28 2026

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૮૦

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૮૦ રવિવાર,  મે ૧૦, ૨૦૨૬ બપોરે ૩:૦૦ થી ૬:૦૦  Clyde and Nancy Jacks Conference Center 3232 Austin Parkway, Sugar Land, TX 77479   વિષય વસ્તુ: સ્વરચિત કવિતા, હાસ્યલેખ, નિબંધ અથવા વાર્તા                    (જેઓ બેઠક ૨૭૯માં રજૂ ન કરી શ્ક્યા હોય તેઓ અને અન્ય) વક્તાઓઃ દેવિકા ધ્રુવ તેમની કવિતા અને AI વિષે રજૂ કરશે.                નિખિલ મેહતા એક અંગ્રેજી કવિતા અને તેનું ગુજરાતી અનુવાદ […]

No responses yet

Apr 16 2026

ગુજરાતી સાહિત્ય સરિતાની ” ૨૭૯ ” બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતાની ” ૨૭૯ ” બેઠકનો અહેવાલ એપ્રિલ ૧૨, ૨૦૨૬ સ્થળ ૩૨૩૨ ઓસ્ટિન પાર્કવે, સુગરલેંડ, ટેક્સાસ ******************************************** ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ શરૂ થઈ ત્યારથી સક્રિય રીતે જોડાઈ છું. આજની ‘૨૭૯’ બેઠકનો અહેવાલ લખવા માટે ઉપપ્રમુખ શ્રી. રિદ્ધિ દેસાઈનો આગ્રહ  નકારી શકી નહીં.   આવતાંની સાથે મૈથિલી અને અશોક શાહે સુંદર મનગમતી વાનગીઓ અને મજેદાર ચા સાથે મીઠો આવકાર […]

No responses yet

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.