Mar 30 2025
એપ્રિલ ૨૦, ૨૦૨૫ ડો. શ્યામલ મુનશી
રવિવાર એપ્રિલ ૨૦ ની બપોરે ૩ થી ૬ વડતાલધામ હિંદુ મંદિરના હોલમાં
ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ અને સર્જનશીલ
ગીતકાર, સંગીતકાર, ગાયક અને હાસ્યકાર ડો. શ્યામલ મુનશી પધારશે.
નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઇ (ઉપપ્રમુખ) – 713.562.7774
નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – 281.395.9906
sorry for minor correction….કવિ લેખક ભાઈ શ્રી શ્યામલ મુન્શી ને સાંભળવાની ખુબ જ મજા પડી. એક સરસ આનંદ નો અવસર બનાવી દીધો જે લાંબા સમય સુધી યાદ રહેશે. સુખ નું એડ્રેસ પણ ભાઈએ આપ્યું કે દીકરી હાથમાં બાળકને લઇ ઘરે આવે તે, જુના ગીતોની રમઝટ ચાલતી હોય તે, વગેરે. અમદાવાદ તો હરહંમેશ સરદારજીની જેમ લોકોના મેણા જ લેતું હોય. ચાલશે. પણ આજનું અમદાવાદ પહેલાનું હવે નથી. અમદાવાદ આજે ગુજરાત ની રાજધાની તરીકે ઘણું માન માંગી લે છે. ભાઈના વિડિઓ પણ જોયા. ખુબ જ આભાર.
દિલીપભાઈ, આપની નોંધ બદલ ખૂબ આભાર. આમ આવતાં રહેશો.