Nov
20
2014
LBR 11 LBR 11 Please click the link for seeing the picture… Thanks to all who participated and reach to the recognition of Limca book of Record. 25 books have been Created and 33 Authors Have Participated
Nov
14
2014
તસ્વીર સૌજન્ય- શ્રી. જય પટેલ હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ- અહેવાલ- શ્રી. નવીન બેન્કર તસ્વીર સૌજન્ય- શ્રી. જય પટેલ હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની યશકલગીમા એક વધુ છોગુ એટલે ‘કાવ્યોત્સવ’ ૨૦૧૪. અમદાવાદના યુવાન,તરવરીયા અને હસમુખા કવિ શ્રી. કૃષ્ણ દવે અને બ્રિટન-બોલ્ટનથી આવેલા પીઢ ગઝલકાર શ્રી. ‘અદમ’ ટંકારવીના અતિથિ વિશેષપદે ઉજવાયેલો ‘કાવ્યોત્સવ’. શિકાગોથી આ […]
Dec
23
2012
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૧૨ના વર્ષની આખરી મીટીંગ તારીખ ૧૬ ડીસેમ્બર ૨૦૧૨ને રવિવારે બપોરે બે થી પાંચના સમયગાળામાં ‘સરિતા‘ના ભિષ્મ-પિતામહ ગણાતા શ્રી. દીપકભાઇ ભટ્ટના નિવાસસ્થાને મળી હતી.મીટીગનું કુશળ સંચાલન શ્રી. સુરેશ બક્ષીએ સંભાળ્યું હતું. ડોક્ટર ઇન્દુબેન શાહ અને શૈલાબેન મુન્શા કો-ઓર્ડીનેટરપદે હતા.હ્યુસ્ટનના વોઇસ ઓફ મુકેશ ગણાતા શ્રી.પ્રકાશ મજમુદારે પોતાના કેળવાયેલા અવાજે ભાવસભર પ્રાર્થના ગાયા […]
Jul
15
2008
જુન મહીનાની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં શ્રી વિજય શાહની પત્ર શ્રેણી “પુજ્ય મોટાભાઇ” નાટ્ય સ્વરૂપે ભજવાઇ હતી. તેનો વિડિયો તમે અહીંથી માણી શકશો. બેઠકના સંપુર્ણ અહેવાલ માટે જુઓ જૂન (૨૦૦૮)મહીના ની બેઠક DVD of this drama is available on request Please contact Kantibhai Shah kantishah34@yahoo.com, You need to a flashplayer enabled browser to view this […]
Mar
11
2008
ગુજરાતી સાહિત્ય સરિતા દ્વારા ગુજરાતી ભાષાને સતત જીવંત રાખવાના પ્રયાસ રૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાતુ હોય છે. તેના જ એક ભાગરૂપે ગુજરાતી ગઝલની અંતાક્ષરીનો કાર્યક્રમ ૧લી માર્ચ ૨૦૦૮ ના રોજ યોજાયો હતો જેનો સંપુર્ણ વિડિયો નીચે અહીં ઊપલબ્ધ છે. You need to a flashplayer enabled browser to view this YouTube video You need to a […]
Nov
19
2007
નવેમ્બર ૯, ૨૦૦૭ ના ગુજરાત ટાઇમ્સના અંકમાં આ કાર્યક્રમ નો અહેવાલ આપેલ છે જે નીચે આપેલા ચિત્ર પર ક્લિક કરવાથી વાંચી શકાય છે.
Nov
19
2007
આ કાર્યક્રમ સાંભળવા માટે નીચે ક્લીક કરો. 4 નવેમ્બર 2007 નાં રોજ કો ઓર્ડીનેટર શ્રી દિપક ભટ્ટને ત્યાં યોજાયેલ સાહિત્ય સરિતાની નિયમિત માસિક બેઠક્માં કદાચ સમગ્ર વિશ્વમાં પ્રથમ ગુજરાતી શેર અંતાક્ષરીનો નૂતન કાર્યક્રમ યોજાયો. આ બેઠકનાં સંવાહ્ક ડો.ભગવાનદાસ પટેલ હતા જેમણે બેઠક્નાં વિષય ‘આનંદ અને આભાર’ વિશે માહીતિ આપી અને સભા સંચાલન પ્રાર્થનાથી શરુ કર્યુ..મનોજ […]
Sep
17
2007
Our long awaited showcase program, Ghazal Sandhya with Dr. Raees Maniar, is just only few days far. It is going to be at Pyramid Hall of Unity Church (near Indo-Pak shopping centers on Hillcroft) on Saturday, September 15, 7:30PM. Doors open at 7:00PM. The attached flyer, in Gujarati and English, will give you more information […]