Oct 31 2007

ગુજરાતી બ્લોગ જગત

Published by admin

 નેટ જગતનાં ગુજરાતી બ્લોગને  “એક તાંતણે બાંધતી કડી”

ગુજરાતી બ્લોગરોનાં કામને માણી શકે તે હેતૂથી વખતો વખત ગુજરાતી બ્લોગની યાદી બનતી હોય છે. આ કાર્યની શુભ શરુઆત ૨૦૦૫ થી થઈ  અને મૃગેશ શાહ,  વિવેક ટેલર અને મોના નાયકે( ઊર્મિ સાગર) કરી. શરૂઆતમાં તો આ લીસ્ટ નાનુ હતુ, પરંતુ તે વધતા વધતા આજે 394 ઉપર થયુ છે. 

 નેટ ગુર્જરીનાં કસબીઓ

નેટ જગતનાં ગુજરાતી બ્લોગને  “એક તાંતણે બાંધતી કડી” 

નેટ જગતનાં ગુજરાતી બ્લોગરોને  “એક તાંતણે બાંધતી કડી” 

Comments Off

Comments are closed at this time.

Powered By Indic IME