Archive for the 'સાહિત્ય સમાચાર' Category

Dec 08 2020

ટેક્સાસની તેજસ્વી ધારા

ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદે લીધેલ નોંધઃ નોળવેલની મહેકઃ ૩૦ નવેમ્બર ૨૦૨૦ -પરિષદની વેબસાઇટ પર – અભિનવ અગાસી પર     હ્યુસ્ટન, ટેક્સાસની બે તેજસ્વી ધારાઃ  સ્વરા અને આજ્ઞા  મોણપરા: “Gujarati Fun with Swara and Agna” ના નામથી શરૂ કરેલી યુટ્યુબ ચૅનલ પર …. “નમસ્તે ઍન્ડ જય સ્વામિનારાયણ. આઇ એમ સ્વરા. આઇ એમ આજ્ઞા.” ના  મીઠા સંવાદથી ચાલું થતો વિડિયો  અમેરિકામાં ગુજરાતી ભાષાના […]

No responses yet

Jul 16 2020

હ્યુસ્ટનની સાહિત્ય સરિતાનો એક સિતારો ખર્યો…

છેલ્લાં થોડાં વર્ષોમાં હ્યુસ્ટનની સાહિત્ય સરિતાએ ઘણાં સર્જકો ગુમાવ્યા. આજે  કાવ્યક્ષેત્રે એક  વધુ તેજસ્વી સિતારો ખર્યો.    અબ્દુલ રઝાક મેઘાણી.– ‘રસિક’ તખલ્લુસ ‘રસિક’ તખલ્લુસથી ગઝલ સર્જન કરતા ‘રસિક’ મેઘાણીનું  મૂળ નામ  અબ્દુલ રઝાક મેઘાણી. તેઓ પાકિસ્તાનથી ૨૦૦૦ ની સાલમાં હ્યુસ્ટન આવ્યા હતા.‘નઝર’ ગફૂરી,’અદીબ’ કુરેશી,’ખદીમ’ કત્યાન્વી  વગેરે પાસેથી  તેમણે કાવ્યશાસ્ત્રનું જ્ઞાન લીધું હતું. ચારેક દાયકાથી તેઓ ગઝલો લખતા અને […]

One response so far

Aug 28 2019

૨૦૦૧થી ૨૦૧૯ સુધીની સફર…

https://www.youtube.com/watch?v=Eic9VaiwqMQ&t=17s ગુ.સા.સ.હ્યુસ્ટન… ૨૦૦૧થી ૨૦૧૯ સુધીની સફર… સાહિત્યિક પ્રવૃત્તિઓના ઈતિહાસની ઝલક… ૨૦૦મી બેઠક..ઑગષ્ટ ૨૫,૨૦૧૯ https://youtu.be/Eic9VaiwqMQ

9 responses so far

Nov 20 2014

પ્રજ્ઞા દાદભાવાલાએ સર્જ્યો કૉલાજ – સ્મૃતિ ચિન્હ -લીમ્કા બુક ઓફ રેકોર્ડ ની સ્મૃતિમાં

LBR 11 LBR 11 Please click the link for seeing the picture… Thanks to all who participated and reach to the  recognition of Limca book of Record. 25 books have been Created and 33 Authors Have Participated  

No responses yet

Nov 14 2014

હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ-અહેવાલ- શ્રી. નવીન બેન્કર

                                                                                                                               તસ્વીર સૌજન્ય- શ્રી. જય પટેલ     હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ-    અહેવાલ-   શ્રી. નવીન બેન્કર તસ્વીર સૌજન્ય-  શ્રી. જય પટેલ હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની યશકલગીમા એક વધુ છોગુ એટલે ‘કાવ્યોત્સવ’ ૨૦૧૪. અમદાવાદના યુવાન,તરવરીયા અને હસમુખા કવિ શ્રી. કૃષ્ણ દવે અને બ્રિટન-બોલ્ટનથી આવેલા પીઢ ગઝલકાર શ્રી. ‘અદમ’ ટંકારવીના અતિથિ વિશેષપદે ઉજવાયેલો  ‘કાવ્યોત્સવ’. શિકાગોથી આ […]

2 responses so far

Oct 06 2014

હ્યુસ્ટનમાં ડૉ. બળવંત જાનીના બે વાર્તાલાપ-અહેવાલ શ્રી. નવીન બેન્કર

ભારતથી પધારેલ, સમર્થ સાહિત્યકાર, લબ્ધ પ્રતિષ્ઠિત લેખક, વિવેચક શ્રી. બળવંત જાની,  ત્રણેક દિવસ હ્યુસ્ટનના મહેમાન બન્યા હતા. અને અત્રેના લેખકો, કવિઓ, સાહિત્યરસિકોને મળ્યા હતા. અને ડાયસ્પોરા સર્જકો અંગેની માહિતી મેળવી હતી. અહીં, મુખ્યત્વે બે સ્થળોએ તેઓશ્રીએ જે વિદ્વત્તાપુર્ણ વક્તવ્યો આપ્યા એની ઝાંખી કરીશું. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૪ને બુધવારે રાત્રે આઠ વાગ્યે, હ્યુસ્ટનના સેવોય રેસ્ટોરન્ટના બેંકવેટ હોલમાં  […]

No responses yet

Aug 21 2014

હ્યુસ્ટનમાં, ‘રાધાના હ્રદયે જશોદાનો જાયો’- ભક્તિસંગીત કાર્યક્રમ-શ્રી. નવીન બેન્કર

  રાધાના હ્રદયે જશોદાનો જાયો’  એસોસીયેટેડ કો ઓર્ડીનેટર ફતેહઅલી ચતુર, માસ્ટર ઓફ સેરીમની શ્રી અશોક્ભાઇ પટેલ કલ્પનાબેન મહેતા અને મનોજ મહેતા અહેવાલ- શ્રી. નવીન બેન્કર   ‘હ્યુસ્તોનવી’ ના ઉપનામથી કવિતાઓ, ગઝલો લખતા ગાયક, કવિ, ગઝલકાર અને નાટ્ય-અભિનેતા એવા બહુરંગી કલાકાર શ્રી. મનોજ મહેતા અને તેમના પત્ની શ્રીમતી કલ્પનાબેન મહેતા ના હિકોરી હાર્વેસ્ટ ડ્રાઇવના  નિવાસસ્થાને, બળેવના […]

2 responses so far

Jun 12 2011

હ્યુસ્ટનમાં ભજવાયું-‘ હું રીટાયર થયો’ (ત્રિઅંકી નાટક)-નવીન બેંકર

૧૪ મે ના રોજ, હ્યુસ્ટનના  સ્ટેફોર્ડ સિવિક સેન્ટરમાં, શ્રી.મુકુંદ ગાંધીએ, શ્રી.પ્રવિણ સોલંકી લિખિત અને શ્રી. સિદ્ધાર્થ રાંદેરિયા દિગ્દર્શિત, ત્રિઅંકી ગુજરાતી નાટક ‘હું રીટાયર થયો’  ભજવીને હ્યુસ્ટનના ગુજરાતી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા. આ નાટકનું કથાબીજ મૂળ તો મરાઠી લેખક સ્વ. શિરવાડકરના સાહિત્ય અકાદમી પુરસ્ક્રુત નાટક ‘નટસમ્રાટ’ને ગણી શકાય જેમાં શ્રીરામ લાગૂએ મુખ્ય ભૂમિકા કરી હતી.તે […]

2 responses so far

Mar 16 2011

હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય સરિતાનો “દશાબ્દિ મહોત્સવ”-અહેવાલ- નવીન બેંકર

સચિત્ર અહેવાલ   બારમી માર્ચ ને શનિવારની રાત્રે, હ્યુસ્ટનના જૂના સ્ટેફર્ડ સિવિક સેન્ટરના વિશાળ હોલમાં,ગુજરાતી સાહિત્ય સરિતાએ પોતાના દશ વર્ષ પૂર્ણ કર્યાની ખુશાલીમાં “દશાબ્દિ મહોત્સવ”નું ભવ્ય આયોજન કર્યું હતુ. બરાબર આઠને દસ મિનિટે, કાર્યક્રમના આયોજક શ્રી રસેશ દલાલ અને સંસ્થાના સંચાલક શ્રીમતિ દેવિકાબેન ધુવે પ્રેક્ષકોના સ્વાગતથી શરુઆત કરી.પ્રારંભમાં વિરેન્દ્ર બેંકરના કંઠે દેવિકા ધ્રુવ રચિત શારદ […]

6 responses so far

Jun 01 2010

સંયુક્ત સર્જન પ્રયાસોની વિકાસરેખા -વિજય શાહ

ગુજરાતી સાહિત્ય સરિતામાં કેટલાક ચાલી રહેલ સંયુક્ત સર્જન પ્રયાસોની વિકાસરેખા આપી રહ્યો છુ. ૧.વેબ મેગેઝીન – સફળતાપૂર્વક ૧૧ અંક બહાર પડ્યા છે જેમા સંપાદન, સંકલન અને તકનીકી સહાય સર્વ શ્રી વિજય શાહ, વિશ્વદીપ બારડ અને વિશાલ મોણપરાનું છે. ૨.પુસ્તક પ્રકાશન– છેલ્લા છ મહિનામાં બહાર પડેલા પુસ્તકોની યાદી બે પ્રકારે દર્શાવી રહ્યો છું પ્રસિધ્ધ થઇ ગયેલા […]

2 responses so far

Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.