Archive for the 'Uncategorized' Category

Dec 20 2022

બેઠક નં. ૨૩૯ નો અહેવાલ

Published by under Uncategorized

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૩૯મી બેઠકનો અહેવાલ તા. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકનું આયોજન ૨ થી ૪ના સમયમાં ઍલ્ડ્રિજ પાર્ક ના  હોલમાં કરવામા  આવ્યું હતું. બરાબર ૨:00 વાગ્યે સભ્યો આવવા લાગ્યા હતાં. ચા સાથે ઈડલી-સંભાર અને મોહનથાળનો નાસ્તો પતાવી ૨:૩0 વાગ્યે બેઠકની શરૂઆત કરી. સૌ પ્રથમ સમુહ પ્રાર્થના કરી. ત્યાર પછી પ્રમુખશ્રીની વિનંતીથી […]

2 responses so far

Aug 27 2022

બેઠક નં. ૨૩૪નો અહેવાલ જૂલાઇ ૨૦૨૨

Published by under Uncategorized

ગુજરાતી સાહિત્ય સરિતા ૨૩૪ મી બેઠક નો અહેવાલ તા. ૧૭ જુલાઈ ૨૦૨૨ સ્થળઃ ISSO સ્વામિનારાયણ ટેમ્પલ, હ્યુસ્ટન, ટેક્ષાસ ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૩૪મી બેઠક ના મુખ્ય  મહેમાન હતા શ્રી નવીનભાઈ સોની. બરાબર ૪ વાગ્યે બધા સભ્યો હાજર થઇ ગયા હતા. શ્રીમતી ઇનાબેન પટેલ ઠંડાઈ અને આઈસ્ક્રીમ લાવ્યા હતા એનો આનંદ માણી  ૪ઃ૩૦ વાગ્યે પ્રમુખ શ્રી ભારતીબેને સભ્યોનું […]

No responses yet

May 01 2022

બેઠક – ૨૩૧ નો વિડિયો

Published by under Uncategorized

No responses yet

Mar 15 2022

૨૩૦ મી બેઠક ની સૂચના

Published by under Uncategorized

આગામી ૨૩૦ મી ની બેઠક, ૨૭ માર્ચ ને રવીવારે રાખવામાં આવી છે. તારીખ ઃ રવિવાર, ૨૭ માર્ચ ૨૦૨૨ સમયઃ  બપોરે ૨ થી ૪. સ્થળ ઃ Lost Creek Park Hall, Sugarland, TX વિષય ઃ કવિ અથવા લેખક ( માર્ચ માં -જન્મ અથવા મૃત્યુ ) / તહેવાર હોળી 

No responses yet

Dec 13 2021

બેઠક ક્ર્મંક ૨૨૬ નો વિડિઓ અને અહેવાલ

Published by under Uncategorized

આ બેઠક ૨૬મી નવેમ્બર ૨૦૨૧ અને રવિવાર ના રોજ મળી હતી. આપણા સભ્ય પૂરતી મર્યાદિત રાખેલી આ બેઠકની રંગત કંઈ ઓર જ હતી. મોટાભાગના સભ્યોએ મનમુકીને ભાગ લીધો હતો, બેઠક નું સંચાલન બહુ કુનેહપૂર્વક શ્રીમતી ભારતીબેન મજમુદારે કરેલું. આવા સુંદર સહકાર બદલ સર્વે સભ્યો નો ખરા દિલ થી આભાર. અસ્તુ -ચારુ વ્યાસ  

No responses yet

Jul 12 2021

બે. ૨૨૨

Published by under Uncategorized

ગુ.સા.સ ની  બે.૨૨૨  બપોરે   ૨ થી   ૪  રાખવા મા  આવી છે .  મુખ્ય  મહેમાન કેલિફોર્નિયા સ્થિત, સુજ્ઞશ્રી આનંદરાવ લિંગાયત તેઓ સંત કબીર અને તેની ફિલસૂફી ઉપર વાર્તાલાપ આપશે.    

No responses yet

May 27 2021

https://youtu.be/I64pMhZhx9Q

Published by under Uncategorized

બેઠક ક્રમાંક 220 – Video Recording (1.33 hrs)

No responses yet

May 27 2021

https://youtu.be/MTriS7i4Q2cu

Published by under Uncategorized

બેથક ક્ર્મંક ૨૨૦ – Video Recording (0.32 hrs)

No responses yet

Mar 22 2021

બેઠક ક્રમાંક ૨૧૮, તારીખ ૨૦ માર્ચ ૨૦૨૧

Published by under Uncategorized

બેઠક ક્રમાંક ૨૧૮, તારીખ ૨૦ માર્ચ ૨૦૨૧,  આજના અતિથિ વિશેષ, આપણા નિમંત્રણ ને માન આપીને શિકાગો થી ડો. અશરફભાઈ અને ડો. મધુમતી બહેન મહેતા અને કેલીફોર્નીયા થી ડો. મહેશભાઈ રાવલ જોડાયેલા. આ ત્રણ કવિ મહારથીઓ ની હાજરી થી બેઠકની   ખૂબ રંગત સભ્ય મિત્રો એ  માણી .    

3 responses so far

Feb 14 2021

ગુ.સા.સ. બેઠક ક્રમાંક ૨૧૭, ૧૩મી ફેબ્રુઆરી ૨૦૨૧

Published by under Uncategorized

ગુ. સા. સ. ની બેઠક ક્રમાંક  ૨૧૭ તારીખ ૧૩મી ફેબ્રુઆરી અને  શનિવારે યોજવામાં આવી. આ વિડિઓ કૉન્ફરન્સ દ્વારા થયેલી બેઠક નો  પ્રારંભ બરાબર 3 વાગે થયો હતો. . બેઠક નાં મુખ્ય મહેમાન, ગુજરાતી ગઝલો  ના  બેતાજ બાદશાહ  ડો. મહેશભાઈ રાવલ હતા. Video link

One response so far

Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.