Archive for the 'મીટીંગની નોટીસ' Category

Feb 20 2024

પુસ્તક પરિચય અને સર્જકો સાથે સાંજની માહિતી

   1-final version book vimochan flyer Feb 5-2024-4   ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન, ટેક્સાસ પ્રસ્તુત કરે છે… પુસ્તક પરિચય અને સર્જકો સાથે સાંજ… “વાત થોડી અંગત…સાહિત્યની સંગત”  

No responses yet

Jul 12 2022

બેઠક નં.૨૩૪ ની સૂચના

ગુજરાતી સાહિત્ય સરીતા, હ્યુસ્ટનની ૨૩૪મી બેઠકના મુખ્ય મહેમાન શ્રી નવીન રમણીકલાલ સોની છે                                                                                                          […]

2 responses so far

Oct 21 2021

આગામી બેઠક ક્રમાંક ૨૨૫, તારીખ ૨૩મી ઓક્ટોબર સવારે ૧૦ થી બપોરના ૧૨ સુધી 

“આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતા નું જીવન અને કવન” સાથે પ્રભાતિયાં આપણા નિમંત્રણને માન આપીને મુંબઈ થી  જોડાશે  વક્તા ડૉ. શ્રી જવાહરભાઇ  બક્ષી અને ગાયક શ્રી આશિતભાઇ  દેસાઈ. આ વર્ચ્યુઅલ બેઠક નો લાભ લેવા આપ સર્વે ને વિનંતી છે. MEETING ID: 895 9905 6440 PASSCODE: 101102 ચારુ વ્યાસ ભારતી મજમુદાર

No responses yet

Aug 13 2021

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન, બેઠક ક્રમાંક ૨૨૩

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન, બેઠક ક્રમાંક ૨૨૩ સુજ્ઞ મિત્રો સહર્ષ  જણાવવાનું કે વિખ્યાત કવિ, અગ્રણી નાટ્યકાર, સાહિત્યકાર અને  વિવેચક,રંગભૂમિના મર્મજ્ઞ એવા   ડૉ. સિતાંશુ યશશ્ચંદ્ર આપણી આ મહિનાની ZOOM બેઠક ના મહેમાન છે.  ‘અતિવાસ્તવવાદ’  તેમની મુખ્ય શૈલી છે. તેમના પુસ્તકો ઘણી ભાષાઓમાં અનુવાદિત થયા છે. તેમના વક્તવ્યનો વિષય – ‘કવિતા નું કષ્ટ અને કવિતા નો આનંદ‘, ત્યારબાદકાવ્ય પઠન.  ૨૯ ઓગસ્ટ રવિવારે – હ્યુસ્ટન ના સવારે ૧૦વાગ્યા થી બપોર ના ૧૨ સુધી (USA Central Time) ૨૯ ઓગસ્ટ રવિવારે – ભારતના રાતના ૮.૩૦ થી રાત્રીવાત ૧૦.૩૦સુધી (Indian Std Time) Zoom  ID:  8959905 6440         Password: 101102           પ્રમુખ                         […]

No responses yet

May 14 2021

બેઠક ક્રમાંક ૨૨૦

આપણી આગામી બેઠક તારીખ ૨૩ મે ૨૦૨૧ અને રવિવારે નિર્ધારિત કરી છે. બેઠકનો સમય સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ (USA CT) બપોરના રહેશે. જણાવતાં આનંદ થાય છે કે આપણું આમંત્રણ સ્વીકારી તે દિવસના મુખ્ય અતિથિ છે ડૉ. જવાહરભાઇ બક્ષી (આદિકવિ નરસિંહ મહેતા ના વંશજ, સુપ્રસિદ્ધ કવિ-ગઝલકાર, સાથે અનેક પારિતોષિકોથી નવાજિત) વિષય: “પ્રેમ દિવાની- મીરા” વાર્તાલાપ બાદ […]

No responses yet

Apr 13 2021

ગુ.સા.સ બે. ૨૧૯

મિત્રો, નમસ્તે, આનંદ સાથે જણાવવાનું કે ગુ .સા .સ ની ૨૧૯ મી બેઠક Lost Creek Park માં રાખવામાં આવી છે. ઘરમાં બેસીને zoom પર તો આપણે મળ્યા જ છીએ પણ આ વખતે કુદરતના સુંદર વાતાવરણમાં મળીએ અને આનંદ કરીએ. “માસ્ક” ફરજીયાત છે – અને ૩ ફુટનુ અંતર જાળવવુ. Location: Lost Creek Park, 3703 Lost Creek […]

No responses yet

Dec 15 2020

૨૦૨૦ની અંતિમ બેઠકની જાહેરાત..

સાહિત્ય રસિક મિત્રો, ડિસેમ્બર માસની (AGM Meeting} વાર્ષિક અહેવાલ અને નાણાકિય અહેવાલ બેઠક તા. ૨૦/૧૨/૨૦૨૦ સમય – ૩.૦૦ થી ૪.૩૦ Join Zoom Meeting https://us02web.zoom.us/j/82046883405?pwd=bnppQmRhK01nMHZtQUxPVDR5N2g4dz09 Meeting ID: 820 4688 3405 Passcode: 480517 આ બેઠક સહુ માટે અગત્યની હોવાથી સભ્યોને ઝુમ પર હાજર રહેવા નમ્ર વિનંતિ. વાર્ષિક નાણાકિય હિસાબ – અવનિબહેન મહેતા. વાર્ષિક બેઠક અહેવાલ – શૈલા […]

No responses yet

Nov 17 2020

બેઠક નં ૨૧૪ની જાહેરાત

નવેમ્બર ૨૨ ગુ.સા.સ. બેઠક મિત્રો, ગુ.સા.સ. બેઠક. તા.૨૨/૧૧/૨૦૨૦ સમય – ૨.૦૦ થી ૪.૦૦ આ મહિનાની ૨૨ મી નવેમ્બરને રવિવારના દિવસે યોજવામાં આવેલ બેઠકમાં ચાર જુદા જુદા રસસભર ઉપક્રમ રાખ્યા છે. ૧. ગઝલકાર શ્રી અદમ ટંકારવીની ગઝલ/હઝલ સાંભળવાનો ઉપક્રમ ૨-સાહિત્ય સરિતાના સભ્યોની રજૂઆત. ૩-આયોજિત પ્રશ્નોત્તરી અને ફરમાઈશ. ૪- ગુજરાતી ભાષા માટે બાળકોને પ્રેરિત કરવાનું સુંદર કામ […]

One response so far

Oct 12 2020

બેઠક નં. ૨૧૩ ની જાહેરાત..ઓક્ટોબર ૨૦૨૦..

સાહિત્ય રસિક સભ્યો, ગુજરાતી સાહિત્ય સરિતાની ઓક્ટોબર માસની બેઠક… તારીખ – ૧૦/૨૫/૨૦૨૦ રવિવાર સમય – બપોરે ૩.૦૦ થી ૫.૦૦ વિષય – સાહિત્યને સથવારે, આ વિષયને ધ્યાનમાં રાખી, પોતાની સ્વ કૃતિ અથવા અન્યની સારી કૃતિ, ગીત, કાવ્ય, ગઝલ, વાર્તા, લેખ,આપની પસંદગી પ્રમાણે રજૂ કરી શકો છો. સહુ વક્તાએ પાંચથી છ મિનીટની સમય મર્યાદાનુ ધ્યાન રાખવું પડશે. […]

No responses yet

Sep 26 2020

બેઠક નં ૨૧૨ની જાહેરાતઃ સપ્ટે.૨૦૨૦ શ્રધ્ધાંજલિ બેઠક

સપ્ટેમ્બર માસની બેઠકઃ  શ્રી નવીનભાઈ બેંકર  ને શ્રધ્ધાંજલિ આપતી બેઠક એક અદ્ભૂત સિતારો આજે પરમ શાંતિધામમાં પહોંચી ગયો. આપણા સહુના માનીતા શ્રી નવીનભાઈને ભાવભીની શ્રધ્ધાંજલિ રુપી સુમન અર્પણ કરવા રવિવારની બેઠકનુ આયોજન પ્રાર્થના સભા રુપે કરવાનુ નક્કી કર્યું છે. તારીખઃ ૨૭ સપ્ટે. ૨૦૨૦ રવિવાર  સમયઃ  બપોરે ૩.૦૦ થી ૫.૦૦ join Zoom meeting: click this link: https://us02web.zoom.us/j/89804701942?pwd=aUthUzhZSG9HaTQ3ZkhCdmplbEdhZz09 […]

No responses yet

Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.