Nov 13 2019

નવેમ્બર ૨૦૧૯ઃ બેઠકની જાહેરાત

ગુ.સા.સ.ની નવેમ્બર માસની બેઠક ઃ

બેઠક નં ૨૦૨ઃ

તારીખઃ રવિવાર ૧૭મી નવેમ્બર.

સમયઃ બપોરે ૧:૩૦ થી ૪:૩૦. 

સ્થળ:  Imperial Park Recreation Center,
      Room A & B 234, Matlage road,
Sugarland,TX 77478.

વિષય:ગુજરાતી સાહિત્ય અને આધુનિક પ્રચાર માધ્યમો. 

(Pros and cons of modern medias on Gujarati literature)

This includes effects of TV, Movies, Email, Facebook, What’s app and all modern technologies.

અથવા તો આપનો મનપસંદ વિષય. 

રજૂઆત કરવા માંગતા સભ્યો પોતાના નામ બુધવાર ૧૩ નવેમ્બર સુધી મોકલી આપે. 

જે સભ્યને ૧૫ મિનિટની રજૂઆત કરવાની ઈચ્છા હોય તે સંપૂર્ણ વિગતો સહિત પ્રમુખ ફત્તેહઅલી ચતુરને ટેલિફોન દ્વારા સંપર્ક કરે.

 આભાર. 

પ્રમુખ   :  ફત્તેહઅલી ચતુર    832 643 8753

ઉપપ્રમુખ :  શૈલાબહેન મુનશા  832 731 4206  

ખજાનચી :  અવનીબહેન ચોક્સી    630 561 5407

સલાહકાર :  દેવિકાબહેન ધ્રુવ   281 415 5169

2 responses so far

2 Responses to “નવેમ્બર ૨૦૧૯ઃ બેઠકની જાહેરાત”

  1. Mukund Gandhion 13 Nov 2019 at 7:21 pm

    I will be delighted to attend the Bethak.

  2. શૈલા મુન્શાon 14 Nov 2019 at 7:56 am

    જરૂર મુકુંદભાઈ.

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help