Mar 03 2019

માર્ચ,૨૦૧૯ની બેઠકની માહિતી

સાહિત્ય રસિક મિત્રો,
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક…..નં.૧૯૫..
તારીખ – ૩/૧૭/૨૦૧૯ રવિવાર…..સમય – બપોરે ૧.૩૦ થી ૪.૩૦
૧.૩૦ થી ૨.૦૦ હળવો નાસ્તો, મિત્રો સાથે મળવું.
૨.૦૦ થી ૪.૧૫ સાહિત્ય સરિતાના વક્તાઓની પ્રસ્તુતિ.
૪.૩૦ થી ૫.૦૦ આભારવિધી, સમુહ ફોટો, સાફ સફાઈ અને હોલ સુપ્રત.
સ્થળ – સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટર,
૨૩૪ માટલેજ વે,
સુગરલેન્ડ, ટેક્સાસ ૭૭૪૭૮
સ્થળનો ફોન નંબર- ૨૮૧-૨૭૫-૨૮૮૫ સૂત્રધાર – શ્રીમતી શૈલાબેન મુન્શા

અતિથિવિશેષ-  હિંદી ભાષાના કવયિત્રી ડો.સરિતા મહેતા.પીએચડી.(હિન્દી વિષય)

બે મુખ્ય વક્તાઃ
(૧) શ્રી નવિનભાઈ બેંકર -સાહિત્યના અનુભવો -૧૫ મિનિટ
(૨) શ્રી ચીમનભાઈ પટેલ- લઘુ કથા વિશે. – ૧૫ મિનિટ

અન્ય ચાર વક્તાઓ માટેના વિષયોઃ નીચેનામાંથી કોઈપણ એક. પાંચ મિનિટ.
(૧) સૂર સંગીત અને સંવાદ (ગીતની રજૂઆત અથવા સૂર સંગીતને લગતી કોઈ આગવી માહિતી, કોઈ નાટક અથવા જાણીતા સંવાદની રજૂઆત)
(૨) સ્વરચિત કોઈ કૃતિ.
આપ કૃતિ રજૂ કરવાના હો તો પ્રમુખ/ઉપપ્રમુખને જણાવશો. ફોન કે ઈમૈલ દ્વારા.
વહેલા તે પહેલાના ધોરણે અન્ય ચાર જ વક્તાને પસંદગી આપવામાં આવશે.
સમયની અનુકૂળતાએ બીજા એક કે બે વક્તાને પોતાની કૃતિ રજૂ કરવા બોલાવાશે.
બીજી બેઠકમાં જે વક્તાને વિશેષ વિષય પર બોલવું હોય તો આગોતરા જાણ કરશો.
દરેકને પોતાની ખૂબી અનુસાર સાહિત્યના વિભિન્ન પ્રકાર પ્રસ્તુત કરવાનો મોકો મળે અને ગુજરાતી સાહિત્ય સરિતા વધુ સભ્યો સાથે નવીનતાભર્યો રસથાળ પીરસે એ જ હેતુ….
RSVP – હા/ના તારીખ ૩/૧૪/૨૦૧૯ સુધી
સભ્યોને ખાસ વિનંતિ, બધી બેઠકના અહેવાલ સરિતાની વેબસાઈટ પર મુકાય છે, વાંચી આપનો અમૂલ્ય અભિપ્રાય આપવાનુ ચુકશો નહિ.

પ્રમુખ – શ્રી ફતેફઅલી ચતુર -૮૩૨-૬૪3-૮૭૫૩ fatehalichatur@yahoo.com
ઉપ પ્રમુખ- શ્રીમતિ શૈલાબેન મુન્શા – ૮૩2-૭૩૧-૪૨૦૬ smunshaw22@yahoo.co.in
ખજાનચી/સેક્રેટરી- શ્રીમતિ અવનીબેન મહેતા – ૬૩૦-૫૬૧-૫૪૦૭ avnichoksi@gmail.com
સલાહકાર– દેવિકા ધ્રુવ-૨૮૧ ૪૧૫ ૫૧૬૯ ddhruva1948@yahoo.com

7 responses so far

7 Responses to “માર્ચ,૨૦૧૯ની બેઠકની માહિતી”

  1. શૈલા મુન્શાon 04 Mar 2019 at 9:01 am

    પ્રથમ તો દેવિકાબેન ગુજરાતી સાહિત્ય સરિતાની વેબસાઈટને નવું રુપ આપવા બદલ ધન્યવાદ.
    પ્રશાંત અને હું માર્ચ મહિનાની બેઠકમાં હાજરી આપીશું.

  2. દેવિકા ધ્રુવon 04 Mar 2019 at 12:50 pm

    હું જરૂરથી આવીશ.-દેવિકા ધ્રુવ.

  3. Satishbhai Parikhon 08 Mar 2019 at 11:07 am

    I will attend March bethak

  4. Akbar Ali Habibon 08 Mar 2019 at 11:16 am

    Yes, I will attend 17 March 2019

  5. vijay Shahon 12 Mar 2019 at 8:14 pm

    હું જરુર થી આવીશ અને વર્તમાન પત્રે જડેલી મારી વાર્તા રજુ કરીશ

  6. શૈલા મુન્શાon 14 Mar 2019 at 10:23 am

    બીજા વક્તાના નામ પહેલા આવી ગયા છે, માટે વિજયભાઈ આપની વાર્તા આગામી બેઠકમાં રજૂ કરવા વિનંતી.

  7. PRAFUL GANDHIon 16 Mar 2019 at 11:09 am

    Yes we will attend.[2]

    Thanks,

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help