Aug 24 2009

સપ્ટેમબર-૦૯ માસની બેઠકનાં યજમાન છે આપણાં કવિશ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ્..

Published by at 11:27 pm under Uncategorized

પ્રિય સાહિત્ય સરિતા મિત્રો..
સપ્ટેમબર-૦૯ માસના  યજમાન છે આપણાં  કવિશ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ્..
કોઈ યજમાન બની આવે..
કોઈ મહેમાન બની આવે..
ચાલો આપણે એમના મહેમાન બની એમની યજમાનગીરી માણીએ..
તારીખ: સપ્ટેમ્બર,૨૦,૨૦૦૯
સમય: બપોરે..૨.૦૦-૫.૦૦
સ્થળ: VIP POWER NET BLDG.
      Pradeepbhai’s DELI(In side bldg)
      6776 SOUTHWEST FWRY.
      HOUSTON. TX. 77074
આપની હાજરી ઘણી મહત્વની છે એ સાથોસાથ યજમાનને આપણી હાજરીની જાણ કરવી એ પણ એ઼્ટલુંજ મહ્ત્વનું છે કે જેથી સૌ આવનારા મહેમાનોની સરખી સગવડ અને સરભરા કરી શકે..

આપ સૌ જરૂર પધારશો..અને ફોન અથવા ઈ-મેલથી જાણ કરશોને?
આ…ભાર..
વિશ્વદીપ બારડ
સંચાલક-ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન
Phone# 281-463-2354
cell# 832-265-2026

One response so far

One Response to “સપ્ટેમબર-૦૯ માસની બેઠકનાં યજમાન છે આપણાં કવિશ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ્..”

  1. Speakbindason 14 Sep 2009 at 2:13 am

    All the best for the event. I wish I could attend.

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help