Archive for February, 2009

Feb 23 2009

ગુજરાતી સાહિત્ય સરિતાની સભા-૦૨/૨૧/૨૦૦૯-અહેવાલ: વિશ્વદીપ બારડ

હ્યુસ્ટન-ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ.. હ્યુસ્ટન એક રંગીલું શહેર છે, જ્યાં ભાત-ભાતનાં, જાત જાતનાં સુંદર કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. આપણી ભારતિય સંસ્કૃતીના દર્શન આ શહેરમાં જોવા મળે. ગુજરાતીઓનો પણ એક અનોખો રંગ છે.પરદેશ આવી આપણી માતૃભાષાનું જતન , ગુજરાતી સાહિત્યને આદર અને સન્માન કરતા ગૌરવ લે છે..હ્યુસ્ટન-ગુજરાતી સાહિત્ય સરિતા સંસ્થા આપણી માતૃભાષા,આપણી ગુજરાતી સંસ્કૃતીને જીવંત રાખવા […]

One response so far

Feb 04 2009

હ્યુસ્ટન આંગણે ગાંધીજીના નિર્વાણદિને શ્રદ્ધાજંલીનો કાર્યક્રમ.-અહેવાલ: વિશ્વદીપ બારડ

(ડાબી બાજુથી નુરુદીનભાઈ દરેડીયા, વિશ્વદીપભાઈ બારડ. વિજયભાઈ શાહ, પ્રકાશભાઈ દેસાઈ, જયંતભાઈ પટેલ. બીજી તસ્વીરમાં ગાંધીજીને શ્રદ્ધાજંલી પ્રવચન આપતાં માનનિય કૉનસલ જનરલ ઓફ ઈન્ડિયા શ્રી સંજય અરોરા) મહાત્માગાંધી લાયબ્રેરી,આઈ.સી.સી., ગુજરાતી સાહિત્ય સરિતા તેમજ અન્ય સંસ્થાના સંયુક્ત સંયોગથી પ્રથમવાર હ્યુસ્ટનના આંગણે, જાન્યુઆરી ૩૧, ૨૦૦૯ને શનીવારે “ગાંધી નિર્વાણદિનના” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સાબરમતીનાં સંત અને એક યુગ પુરૂષ, […]

One response so far

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.