Jul 15 2008
પુજ્ય મોટાભાઇ નાટક વિડિયો
જુન મહીનાની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં શ્રી વિજય શાહની પત્ર શ્રેણી “પુજ્ય મોટાભાઇ” નાટ્ય સ્વરૂપે ભજવાઇ હતી. તેનો વિડિયો તમે અહીંથી માણી શકશો. બેઠકના સંપુર્ણ અહેવાલ માટે જુઓ જૂન (૨૦૦૮)મહીના ની બેઠક
DVD of this drama is available on request
Please contact Kantibhai Shah
kantishah34@yahoo.com, |
[youtube:http://www.youtube.com/watch?v=GeQeytZPLzw]
[youtube:http://www.youtube.com/watch?v=xwETzjgK1tQ]
[youtube:http://www.youtube.com/watch?v=FTk9UshOnyQ]
[youtube:http://www.youtube.com/watch?v=Vz1-KjCwoYs]
[youtube:http://www.youtube.com/watch?v=2ZWcuQmSEb8]
[youtube:http://www.youtube.com/watch?v=RmdRKZ23WHU]
[youtube:http://www.youtube.com/watch?v=JCIUs4c_Uz8]
[youtube:http://www.youtube.com/watch?v=svlKcc6Wn7A]
[youtube:http://www.youtube.com/watch?v=ZSZbG5wuQA0]
[youtube:http://www.youtube.com/watch?v=BJ0tkIuZ1_8]
Listened & enjoyed ! I will revisit & post a comment in Gujarati, CONGRATS to ALL.
વિજયભાઈ શાહની પત્ર શ્રેણી ” પુજ્ય મોટાભાઈ “ને નાટક સ્વરુપે વેબજગતે નિહાળી ખુબ જ આનંદ થયો. આ એક અનોખો પ્રયાસ હતો એને આશા છે કે આમાંથી પ્રેરણા અનેકને મળશે….નવું નવું વેબજગતે નિહાળવા મળશે.વિજયભાઈને એમની પત્રશ્રેણી માટે, તેમજ નાટકમાં ભાગ ભજવનાર સૌને મારા અભિનંદન ! જેમણે શાંતી જાળવી આ નાટક નિહાળ્યું તેઓ સૌને પણ આભાર… અને વિશાલભાઈનો તો ખુબ ખુબ આભાર કે એમણે એમના સમયનો ભોગ આપી વિડિયો આ સાઈટ પર મુક્યો.
ઘણો જ પ્રશન્શનીય અને આવકારદાયક પ્રયોગ.
એકદમ નવો પ્રયોગ. બહુ જ ગમ્યો.
just excellent..
congrats to vijaybhai and all participants.. everyone has played their part so nicely.
whole team is dhanyavad ne patra che.
vadhu ne vadhu avu kashu karata raho..evi shubhechhao..
vishalbhaine pan khub aabhinadan.
thanks.
vijaybhai pl. conevey my heartly congratulations to whole team.
thanks
સોહમ અને પુ મોટાભાઈ બંને નો અભિનય લાજવાબ છે
આજની સત્ય અને નગ્ન વાસ્તવિકતાઓ રંગ ભૂમિ પર લાવ્યા છો
અભિનંદન્
વિજયભાઈ ઘણા જ અભિનંદન્!
રસેશભાઈ નો સોહમ તરીકે અને મુકુંદભાઈ પૂ. મોટભાઇના પાત્રને ન્યાય આપી શક્યા છે.
વાર્તા પ્રમાણે નાટક થોડુ ઝડપી ચાલ્યુ છે પણ સર્વાંગ સુંદર છે
અંત બહુજ સચૉટ છે