Dec 01 2025

બેઠક ૨૭૫ – વાર્ષિક સામાન્ય સભા

Published by at 11:07 pm under મીટીંગની નોટીસ

ગુજરાતી સાહિત્ય સરીતાની આગામી બેઠક ૨૭૫
રવિવાર, ડીસેંબર ૭, ૨૦૨૫ બપોરે ૨:૩૦ થી ૪:૩૦
Clyde and Nancy Jacks Conference Center

3232 Austin Parkway, Sugar Land, TX 77479

 

વિષય વસ્તુ:  

વાર્ષિક સામાન્ય સભા

૨૦૨૫ના આર્થિક અહેવાલની રજૂઆત

૨૦૨૫ની બેઠકોનું સિંહાવલોકન અને સભ્યોના પ્રતિભાવ અને સુચનો

૨૦૨૬ની કારોબારી સમિતિની નીમણૂક       

 

હાજરીની નોંધ અગાઉથી gujss2024@gmail.com વહેલી તકે કરવાનું ચૂકશો નહિ.

 

અગાઉની બેઠકોના અહેવાલ ફોટા સાથે https://gujaratisahityasarita.org/ પર વાંચી શક્શો અને તમારા પ્રતિભાવો પણ ત્યાં મૂકી શકો છો.

અગત્યની નોંધઃ
આ બેઠક ની વ્યવસ્થામાં સ્વયંસેવકોની જરુર છે. તો સભ્યોને વિનંતિ છે કે તેઓ ૨: ૦૦ સુધીમાં ત્યાં હાજર રહે.

આભાર.

નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઇ (ઉપપ્રમુખ) – 713.562.7774
નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – 281.395.9906

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.