Dec 30 2019

જાન્યુઆરી ૨૦૨૦-બેઠક નં ૨૦૪- જાહેરાત

જાન્યુઆરી ૨૦૨૦-બેઠક નં ૨૦૪- જાહેરાત

સાહિત્ય રસિક મિત્રો,

૨૦૨૦નુ નવું વર્ષ શરું થશે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા.

 સહુ પ્રથમ અમારા પર ભરોસો મુકી જે કાર્યભાર અમને સોંપ્યો છેએમા ખરા ઉતરવાની પુરી કોશિશ કરીશું. સાહિત્ય સરિતાને વધુ ઊંચા મુકામ પર લઈ જવામાં આપ સહુનો સાથ અને સહકાર પણ હંમેશ મળતો રહેશે એની અમને પુરી ખાત્રી છે.

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક…..

તારીખ – ૦૧/૧૯/૨૦૨૦ રવિવાર

સમય – બપોરે ૧.૩૦ થી ૫.૦૦

સ્થળ – સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટર
૨૩૪ માટલેજ વે,
સુગરલેન્ડટેક્સાસ ૭૭૪૭૮

૧.૩૦ થી ૨.૧૫ હળવું ભોજન.
૨.૨૦ સભાની શરૂઆત – પ્રાર્થના.

વિષય – પતંગ અને ઉતરાણ..

‘બધા જ વક્તા અને બધા જ શ્રોતા’ની એક જુદી મહેફિલઃ (નીચે જણાવ્યા પ્રમાણે)

નવા વર્ષની શરૂઆત સાથે મળીને કાંઈક અનોખી રીતે કરીશું. નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ઉતરાણના તહેવારથી.
તો પ્રથમ દોરમાં સભાને બે ભાગમાં વહેંચીશું અને સામસામે પતંગ કે ઉતરાણ વિષય પર જ બે પંક્તિ પોતાની જગ્યા પર ઊભા થઈ બોલવાની રહેશે.તેથી દરેક જણ કોઈપણ કવિના નામ સાથે પતંગને લગતી બે પંક્તિ,ચાર પંક્તિ કે પછી આખી કવિતા રજૂ કરી શક્શે. પોતે લખેલી હોય તો તો વધુ આવકાર્ય.
આ માટે સૌ સભ્યો  પોતાના હાથમાં  અગાઉથી પોતે તૈયાર કરેલ કાગળ લઈને આવે જેથી સામસામે  નોન્સ્ટોપ રજૂ કરવાની મઝા આવે. આ રીતે વધુમાં વધુ વ્યક્તિ ભાગ લઈ શકે.. બધા જ વક્તા અને બધા જ શ્રોતાની એક જુદી મહેફિલ માણી શકાશે.

૨.૩૦ થી ૩.૧૫ -નવતર પ્રયોગ.(ઉપર જણાવ્યા મુજબ)

૩.૨૦ થી ૪.૧5 – સ્વ રચિત રચનાનવું વરસ, સ્વાતંત્ર્ય દિન  અથવા પોતાની મનપસંદ કૃતિ.

૪.૨૦ થી ૪.૪૫ ગ્રુપ ફોટો અને હોલ સુપર્દ.

જે સભ્યોને પોતાની કૃતિ રજૂ કરવી હોય અને જે સભ્યો બેઠકમાં હાજરી આપવાના હોય,
તેઓ મહેરબાની કરી તા.૧૪ જાન્યુઆરી સુધી પોતાના નામ ઈમૈલફોન અથવા આપણા ગુજરાતી સાહિત્ય સરિતાના વોટ્સપ પર જણાવવાની કૃપા કરે.

પ્રમુખ – શૈલાબહેન મુન્શા –smunshaw22@yahoo.co.in mobile-832 731 4206
ઉપ પ્રમુખ- ચારુબહેન વ્યાસ – cnvyas@hotmail.com 832 618 6520

 Inline image

4 responses so far

4 Responses to “જાન્યુઆરી ૨૦૨૦-બેઠક નં ૨૦૪- જાહેરાત”

  1. devikadhruvaon 30 Dec 2019 at 8:03 pm

    We will come with our guest.. total 3

  2. શૈલા મુન્શાon 31 Dec 2019 at 1:46 pm

    જરૂર દેવિકાબહેન.

  3. Fatehali Chaturon 14 Jan 2020 at 1:48 pm

    I will attend January Bethak.

  4. શૈલા મુન્શાon 15 Jan 2020 at 2:32 pm

    Thanks Alibhai.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.