Jul 09 2024
બેઠક નં ૨૫૮ – જુલાઈ ૨૦૨૪- અહેવાલઃ નીતિન વ્યાસ
બેઠક નં ૨૫૮ઃ અહેવાલઃ નિતીન વ્યાસ
સંપાદનઃ દેવિકા ધ્રુવ
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની સાહિત્યિક બેઠક નં. ૨૫૮, તા. ૬ જુલાઈ, ૨૦૨૪ને શનિવારના રોજ, સુગરલેન્ડના ઇમ્પીરિઅલ કૉમ્યુનિટિ સેન્ટરમાં યોજાઈ હતી. વરસાદી માહોલ અને તોફાનની શક્યતા હોવા છતાં બરાબર ૨.૩૦ વાગે બપોરે મીટિંગ શરુ થઈ.. વરસતા વરસાદમાં પણ ૬૦% જેટલા ગુ. સા. સ.ના સભ્યો હાજર રહ્યા હતા.

 
  
 
 
 
 
 
  
 
  
 
  
 
					
અહેવાલ વાંચ્યો.સરસ છે.
અહેવાલ ખૂબજ સરસ લખાયો છે!