Jul 16 2025
આગામી ૨૭૦મી બેઠક
રવિવાર, જુલાઇ ૧૩, બપોરે ૪ થી ૬
Clyde and Nancy Jacks Conference Center
3232 Austin Parkway, Sugar Land, TX 77479
આ બેઠકના પહેલા ભાગમાં સાહિત્યને લગતી સ્પર્ધા કરશું જેમાં બધાં ભાગ લેશું.
બીજા ભાગમાં આપણા નકારાત્મક વિચારોનો સામનો કરવામાં સાહિત્ય કઈ રીતે મદદ કરી શકે તેના વિચારોની ઉદાહરણો સાથે રજૂઆત કરશું. તે રજૂઆત માટે અમને અગાઉથી ઈમેલ દ્વારા જણાવવા વિનંતિ છે.
આશા છે કે વધુમાં વધુ સભ્યો રજૂઆત કરવા તૈયાર થશે.
તમારી હાજરીની નોંધ અગાઉથી gujss2024@gmail.com પર વહેલી તકે કરવાનું ચૂકશો નહિ.
આ બેઠકની વ્યવસ્થામાં સ્વયંસેવકોની જરુર છે. તો સભ્યોને વિનંતિ છે કે તેઓ ૩:૩૦ સુધીમાં ત્યાં હાજર રહે.
નવા સભ્યોને વિનંતિ કે તેમના નામ, ફોન, ઈમેલની માહિતિ પ્રવેશદ્વારે verify જરુરથી કરે.
૨૦૨૫ના વર્ષની ફી જો ભરવાની બાકી હોય તો પ્રવેશદ્વારે ભરી શક્શો.
અગાઉની બેઠકોના અહેવાલ ફોટા સાથે નીચેની link પર વાંચી શક્શો અને તમારા પ્રતિભાવો ત્યાં મૂકી શકો છો.
પર્યાવરણને ધ્યાનમાં રાખી સૌ પોતાની પાણીની bottle લઈ આવવાનું ભુલશો નહિ.
આભાર.
નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઇ (ઉપપ્રમુખ) – 713.562.7774
નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – 281.395.9906