Dec 01 2025
વર્ષ ૨૦૨૬નું સભ્યપદ – reminder
૨૦૨૫ની છેલ્લી બેઠક ડીસેમ્બર ૭, ૨૦૨૫ના રોજ મળશે.
વર્ષ ૨૦૨૬નું સભ્યપદ બેઠક દરમ્યાન $૨૫નો ચેક કે રોકદ રકમ આપીને તાજું કરી શકાશે.
આપની સુવિધા માટે ઘેર બેઠાં Zelle દ્વારા પણ અનુદાન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
Please select Business Account.
Zelle tag – gujju1234
Email – gujss2024@gmail.com
નોંધમં“2026 Membership” or “Donation” લખવા વિનંતી છે.
આશા છે કે આપ વર્ષ ૨૦૨૬નું સભ્યપદ વહેલી તકે તાજું કરી લેશો.
આભાર.
નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઇ (ઉપપ્રમુખ) – 713.562.7774
નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – 281.395.9906