May 19 2010
જુન ૨૦૧૦ની બેઠક ” આદિલ દિલસે”-મનોજ મહેતા દ્વારા
આદિલ મન્સુરીની યાદમાં મનોજ મહેતા દ્વારા આયોજીત બેઠક જુન ૪ શુક્રવારના રોજ સાંજે સાત થી.. આમંત્રિત સભ્યોને માટેજ…
RSVP-by 2nd June
 Manoj Mehta -(281) 341-1092.
Pravina Kadakia-(713)-636-9339.
Ashok Patel (281)-531-7721
ઉપરના પોસ્ટરને બરાબર વાંચી શકાતું નથી તે બદલ આપ સહુની હું ક્ષમા ચાહું છું. ઊપરના લખાણની વિગતો નીચે પ્રમાણે છેઃ
૧.  સ્વ. આદિલભાઇના નામની નીચે લખાણ આ મુજબનું છેઃ
    MUSICAL EVENING PRESENTED BY:
        KALPANA AND MANOJ MEHTA
               AND UDAYAN sHAH
      COMPERER: UMA NAGARSHETH
૨.   જમણી બાજુ ઊપરનું લખાણ આમુજબનું છેઃ
               AT 07:00 PM
                  JUNE 4, 2010
                         ફરી એક વાર આપની ક્ષમા માંગીને, આ સાથે સહુને સમયસર પધારવા ભાવભર્યું આમંત્રણ આપું છું. આશા છે કે આપ R.S.V.P. કરવાનું ભુલશો નહીં.

 
					
very good Shailaben Pravinaben, ‘ABHINANDAN’
Indu& Ramesh Shah.
We will be there.
If we could be of any help
please let us know.
Thanks for the invite.
Nikhil-Manisha
The location of the event is not detailed. Please furnish the information.
Regards,
Harshad Kapadia
સરનામું વાંચી શકાય એમ ન હોય તો આપ ઉપર મુજબનાં ફોન # પર અમારો સંપર્ક સાધી આવવા માટેનું ડીરેક્ષન મેળવી શકશો, તે જાણ માટે લખું છુ.
Dear Manojbhai: We have moved to Houston a few months ago but learned about the Gujarati Sahitya Sarita throug web surfing. We are delighted and proud that a group promoting Gujarati literature is available in Houston. Would it be alright to attend the June 4 meeting?
Vipul and Aparna Mankad
Yes indeed I will be there for this special event, particularly when the subject
is selected by Manojbhai and Kalpanaben
Mukund
પ્રશાન્ત અને હું જરૂરથી આવીશું. અમારે લાયક કામકાજનિ જાણ કરશો.