Mar 06 2010

ઊજાણી- તારીખ: માર્ચ, ૨૮ ૨૦૧૦

Published by at 8:16 pm under Uncategorized

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા વસંતઋતુ ને વધામણા કરવા આપણા કવિઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે..હૈયું તલપાપડ બની રહ્યું છે..ઉત્સવ મનાવવા આતુર છે..તો ચાલો  આપણે એક ભવ્ય ઊજાણી કરીએ. બાગમાં બેઠા બેઠા કોયલના મધુર ગીતો સાંભળીએ,કવિઓના વસંતને આવકારતા આનંદદાયી કાવ્યો, સંવાદો સાંભળી આપણાં હૈયાને પ્રફૂલિત કરીએ..
 
ઊજાણીની તારીખ: માર્ચ, ૨૮  ૨૦૧૦

સમય: ૧૧.૦૦-૨.૦૦

સ્થળ: CULLEN PARK,
      19008 SAUMS ROAD,
      HOUSTON, TX. 77084
      PHONE# 281-578-0693
 
ઊજાણી અને બેઠકના યજમાન: શ્રીમતી રેખા અને વિશ્વદીપ બારડ.

Direction from downtown: I-10 WEST, EXIT.BARKER CYPRESS, LEFT ON SAUMS ROAD, RIGHT ON W.PARK VIEW DR.(In less then quarter mile) Then look for  shelter in park..
(look in map quest for more detail)
 
આપ સૌ આવો, મજા માણો..ખાવો-પીઓ..અને જલસા કરો..
 
એક નમ્રવિનંતી: — આપ આવવાના છો તેની જાણ જરૂર કરશો..યજમાનને સૌ મહેમાનોની વ્યવસ્થા કરવાની ખબર તેમજ કોઈ જાતની ખાવા-પીવાની તકલીફ ના  પડે એની તકેદારી રાખી શકે…ઊજાણી આનંદથી માણી શકો..
 
આપ નીચેના ફોન  અથવા ઈ-મેલ દ્વારા આપની હાજરીની જાણ જરૂરથી કરશોજી..
 
PRAVINA KADKIA-(Coordinator):713-636-9330 or 713-494-2734
e-mail: Pravinaben Kadakia <pravinash@yahoo.com>,
 
ASHOK PATEL(Ass.coordinator): 281-531-7721
 
Rekha & Vishwadeep Barad: 281-463-2354 or cell# 832-654-8559
E-mail: malibarad@yahoo.com

3 responses so far

3 Responses to “ઊજાણી- તારીખ: માર્ચ, ૨૮ ૨૦૧૦”

  1. "માનવ"on 07 Mar 2010 at 11:02 pm

    મારી ઇચ્છા છે. આવવાની..

    “માનવ”

  2. vishwadeepon 11 Mar 2010 at 9:44 am

    આપને આંગણે આવી છે, સાહિત્ય સરિતા,
    એમાં આપના ચરણ પલાળી તો જો,
    ધોવાઈ જશે સઘળા મેલ,
    એનું મીઠુ જળ, એકવાર પી તો જો…

  3. શૈલા મુન્શાon 15 Mar 2010 at 2:24 pm

    we will be there.
    Shaila-Prashant

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help