Apr 28 2026
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૮૦
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૮૦
રવિવાર, મે ૧૦, ૨૦૨૬ બપોરે ૩:૦૦ થી ૬:૦૦
Clyde and Nancy Jacks Conference Center
3232 Austin Parkway, Sugar Land, TX 77479
વિષય વસ્તુ: સ્વરચિત કવિતા, હાસ્યલેખ, નિબંધ અથવા વાર્તા
(જેઓ બેઠક ૨૭૯માં રજૂ ન કરી શ્ક્યા હોય તેઓ અને અન્ય)
વક્તાઓઃ દેવિકા ધ્રુવ તેમની કવિતા અને AI વિષે રજૂ કરશે.
નિખિલ મેહતા એક અંગ્રેજી કવિતા અને તેનું ગુજરાતી અનુવાદ રજૂ કરશે.
ફતેહ અલી ચતુર એક playની ઝલક રજૂ કરશે.
મનોજ મેહતા એક ગીત રજૂ કરશે.
હાજરીની નોંધ અગાઉથી gujss2024@gmail.com વહેલી તકે કરવાનું ચૂકશો નહિ.
જે સભ્યોએ ૨૦૨૬નું સભ્યપદ હજી સુધી renew ન કર્યું હોય તેઓ તેમની સુવિધા માટે ઘેર બેઠાં Zelle દ્વારા પણ $૨૫નું અનુદાન મોકલી શકે છે. બધી બેંકમાંથી તે વિના મુલ્ય થઇ શકે છે. અત્યાર સુધી ઘણા સભ્યોએ આ રીતને અપનાવી renew ચુક્યાં છે.
GSS highly recommends paying by zelle. This makes record keeping easy on both sides.
તે માટે નીચે જણાવેલ વિગતોની જરુર છે.
Zelle tag – gujju1234
Email – gujss2024@gmail.com
Please select receiver as “Business”
Include in notes “2026 Membership” or “Donation”.
જો તમને એ ન ફાવે તો આગામી બેઠકમાં check અથવા Cash (exact change please) થી પણ તમે કરી શકો છો. આશા છે કે આપ વર્ષ ૨૦૨૬નું સભ્યપદ વહેલી તકે તાજું કરી લેશો.
GSSનો રજત મહોત્સવ ઓગસ્ટ ૨૨, ૨૦૨૬ની સાંજે શારદા અંબા મંદિરના હોલમાં યોજેલ છે. વધુ વિગતો જલ્દીથી જણાવશું,
તેની પૂર્વ તૈયારીના સંદર્ભમાં બધા સભ્યોની વિવિધ કુશળતા જાણવા માટે આ સાથે મોકલેલ ફોર્મ (હવે word file formatમાં) ભરી વહેલી તકે ઈમેલ દ્વારા જરુર મોકલી આપવા વિનંતિ છે.
અગાઉની બેઠકોના અહેવાલ ફોટા સાથે https://gujaratisahityasarita.org/
પર વાંચી શક્શો અને તમારા પ્રતિભાવો પણ ત્યાં મૂકી શકો છો.
આ બેઠક ની વ્યવસ્થામાં સ્વયંસેવકોની જરુર છે. તો સભ્યોને વિનંતિ છે કે તેઓ
બપોરે ૨:૩0 સુધીમાં ત્યાં હાજર રહે. પર્યાવરણને ધ્યાનમાં રાખી water bottle સાથે રાખજો.
આભાર.
નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઇ (ઉપપ્રમુખ) – 713.562.7774
નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – 281.395.9906