Aug 06 2019

ઑગષ્ટ ૨૦૧૯ઃ બેઠક નં. ૨૦૦ની જાહેરાત…

 

સાહિત્ય રસિક મિત્રો,

ગુજરાતી સાહિત્ય સરિતાની આ માસની બેઠક ૨૦૦મી બેઠક હશે. 

આપણી  સંસ્થા માટે આ ગર્વ લેવા જેવી વાત છે. આ બેઠકમાં આની ઉજવણી તો જરૂર કરવામાં આવશે જ. ઉપરાંત આ બેઠકમાં આપ સૌના  છેલ્લા ૨૦૦ થી પણ વધુ મહીનાઓ દરમિયાન જે અનુભવો થયા એ વિષે પણ સાંભળવા અને  સંભળાવવાનો મોકો મળશે. 

એટલે કે આ બેઠક નો વિષય છેઃ આપણી ગુજરાતી સાહિત્ય સરિતાઃ

અમુક મુદ્દા ઉદાહરણ તરીકેઃ

 • સંસ્થા દ્વારા થયેલ યોગદાનનો પ્રભાવ- વ્યક્તિગતકે સામાજિક ક્ષેત્રે.

 • સંસ્થા થકી પોતાના અથવા કૌટુંબિક જીવનમાં થયેલ નોંધપાત્રફેરફાર 

 • વાંચનલખાણ અને સાહિત્ય પ્રત્યેની રુચિ અર્થે સંસ્થા મદદરૂપ થઈ  હોય અથવા એ થકી જીવનમાં કોઈ ગણનાપાત્ર વિકાસ થયો હોય તો તે વિષે. 

 • સંસ્થાના અત્યાર સુધીના દરેક સંચાલકોની દીર્ઘદ્રષ્ટિ વિશે તથા અન્ય  સભ્યોની સેવાઓ વિષે. 

 • સંસ્થા પ્રત્યે ભાવપ્રતિભાવઆભાર અને મંતવ્યો.

 • સાહિત્ય સરિતા એક એવો મંચ છે કે જ્યાં…( આપના વિચારો)

ઉપરોકત વિષયોને  કાવ્યગઝલમુકતકશેર-શાયરી અથવા ગીત કે જોડકણાં વગેરેના સ્વરૂપમાં રજૂ કરી શકાય તો રંગત આવી જાય. નહિ તો ગદ્યમાં પણ ચાલે. આપના વિચારો સરસ રીતે અને સ્પષ્ટ રીતે રજૂ કરી શકાય તેનું મહત્ત્વ. 

સમય મર્યાદા ૩ મિનિટ-(5 minutes max.) 

આ વખતે ૧૫ મિનિટ માટેનો slot નથી.

આપ કૃતિ રજૂ કરવાના હો તો પ્રમુખ/ઉપપ્રમુખને ૧૫ ઑગસ્ટ પહેલાં જણાવશો. ફોન કે ઈમૈલ દ્વારા. 

આ બેઠક ખાસ ૨૦૦ મી બેઠક ની ઉજવણી ની હશે. એટલે આપણે સૌ સાથે મળીને સ્વાદિષ્ટ ભોજનં, ગીત, સંગીત, રાસ-ગરબા અને નૃત્ય સાથે ધામધૂમથી ઉજવીશું. 

મનોરંજન માટે આ પ્રસંગે એક નાટિકા તૈયાર કરી રહ્યા છીએ જેનું નામ છેઃ 

જલસો નંબર બસ્સો” …… 

આ ખાસ બેઠકની એક ખાસ વાત…..! 

આ બેઠકમાં બની શકે તો ગુજરાતી પોષાક પહેરવાની ભલામણ કરવામા આવે છે. (Suggested dress code):-   

બહેનોઃ બાંધણીની ડિઝાઈનની સાડી અથવા બાંધણી ડિઝાઈનનો ડ્રેસ..

ભાઈઓ: દેશી attire, શેરવાનીકુર્તા વગેરે.

તારીખ, સ્થળ અને સમયઃ

સ્થ – સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટર૨૩૪ માટલેજ વેસુગરલેન્ડ,ટેક્સાસ ૭૭૪૭૮

તારીખ – ૨૫ ઑગસ્ટ ૨૦૧૯ – રવિવાર

સમય – બપોરે ૧.૧૫ થી ૪.૩૦

૧:૧૫ – ૨:૦૦ જમણવાર. 

૨:૦૦ – ૩:૧૫ રજૂઆતો

૩:૧૫ – ૪:૧૫ ઉજવણી:-

નાટિકા “જલસો નંબર બસ્સો”

સંગીતરાસગરબા અને નૃત્ય.

૪:૩૦ ગ્રુપ ફોટો. 

૪:૪૫ સાફ સફાઈ-હોલ સુપ્રત. 

દરેક મેમ્બરોએ ૨૦ ઑગસ્ટ પહેલા RSVP કરવું જરૂરી છે  એટલું જ નહિ પરંતુ ફરજીયાત છે. જેથી ભોજન તથા અન્ય વ્યવસ્થા યોગ્ય રીતે કરી શકાય.

GSS ના મેમ્બરો માટે Free of charge. પરંતુ મહેમાનો માટે વ્યક્તિ દીઠ  $૫.૦૦ ભરવાના રહેશે.

સભ્યોને ખાસ વિનંતિબધી બેઠકના અહેવાલ સરિતાની વેબસાઈટ પર મૂકાય છેવાંચી આપનો અમૂલ્ય અભિપ્રાય આપવાનુ ચૂકશો નહિ.

http://gujaratisahityasarita.org/

પ્રમુખ શ્રી ફતેફઅલી ચતુર -૮૩૨-૬૪3-૮૭૫૩ fatehalichatur@yahoo.com

ઉપ પ્રમુખ- શ્રીમતી શૈલાબહેન મુન્શા ૮૩2-૭૩૧-૪૨૦૬ smunshaw22@yahoo.co.in

ખજાનચી/સેક્રેટરી- શ્રીમતી અવનીબહેન મહેતા ૬૩૦-૫૬૧-૫૪૦૭ avnichoksi@gmail.com

સલાહકાર–શ્રીમતી દેવિકાબહેન ધ્રુવ-૨૮૧ ૪૧૫ ૫૧૬૯ dddhruva1948@yahoo.com

12 responses so far

12 Responses to “ઑગષ્ટ ૨૦૧૯ઃ બેઠક નં. ૨૦૦ની જાહેરાત…”

 1. Nikhil Mehtaon 06 Aug 2019 at 11:28 am

  Wow!
  Double Century by GSS!
  We will be there.
  Nikhil-Avni

 2. Veena Desaion 06 Aug 2019 at 11:35 am

  We are so excited to join the program. Me. And my husband
  Veena Desai
  Rohit. Desai
  Thanks for inviting.

 3. Dr Barkat Charanion 06 Aug 2019 at 11:58 am

  I have a conflicting Board meeting.
  I will try and be there towards the end. May be just about 4 Pm.

  Congratulations on having 200th meeting. Praying that this may this continue for ever.

  New team has really awakened the GSS more than ever. Good luck to you in your efforts and trying to liven the Great Gujrati language.

  Regards.

 4. Indu Shahon 06 Aug 2019 at 8:15 pm

  We both will attend # 200 Bethak
  Indu And
  Ramesh Shah.

 5. શૈલા મુન્શાon 07 Aug 2019 at 1:39 pm

  ત્વરિત આપની હાજરીની જાણ કરવા બદલ આભાર.

 6. Hasnain Waljion 07 Aug 2019 at 5:36 pm

  Sorry will miss this milestone gathering . I have another prior commitment. I hope Prashant Bhai will record the reflections of the group for us to watch.

  Hasnain Walji

 7. DEEPAK BHATTon 11 Aug 2019 at 8:02 pm

  Deepak and Geeta will attend. If we can be of any help, please let me know. Thanks.

 8. શૈલા મુન્શાon 12 Aug 2019 at 1:20 pm

  Thank you Deepakbhai.

 9. Jyoti Vyason 15 Aug 2019 at 9:06 am

  Pravin and Jyoti Vyas will attend. We are exited to be the part of this special 200 Bethak. Thank you.

 10. Mukund Gandhion 15 Aug 2019 at 1:42 pm

  I will be delighted to attend the celebration of 200nd Bethak of GSS.

  Mukund Gandhi

 11. Riddhi Desaion 21 Aug 2019 at 10:23 am

  Please note that Pankaj and I look forward to the meeting and celebrations.

 12. શૈલા મુન્શાon 22 Aug 2019 at 12:35 pm

  વાહ! સરસ, તમે બન્ને આવો છો જણી આનંદ થયો.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.